
બધાને ગરમીમાં ગ્લુકોઝ જોઈએ છે,
બધાને ગરમીમાં
ગ્લુકોઝ જોઈએ છે,
પણ મને તો બસ
તું ક્લોઝ જોઈએ છે !!
badhane garamima
glucose joie chhe,
pan mane to bas
tu close joie chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
એક વચન તને હું એવું
એક વચન
તને હું એવું આપું,
કે તારી જગ્યા હું ક્યારેય
કોઈને નહીં આપું !!
ek vachan
tane hu evu aapu,
ke tari jagya hu kyarey
koine nahi aapu !!
Romantic Shayari Gujarati
2 years ago
તમે મારા છો, ફક્ત મારા
તમે મારા છો,
ફક્ત મારા જ !!
tame mara chho,
fakt mara j !!
Romantic Shayari Gujarati
2 years ago
વાત તારી અને મારી છે,
વાત તારી
અને મારી છે,
કહાની લાગે છે
પણ સારી છે !!
vat tari
ane mari chhe,
kahani lage chhe
pan sari chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
લે નજર મારી ઉધાર આપું,
લે નજર
મારી ઉધાર આપું,
જો પછી દીવાનગીની
શું મજા છે !!
le najar
mari udhar aapu,
jo pachhi divanagini
shu maja chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
આપણો સંબંધ ભલે દોસ્તી હોય
આપણો સંબંધ
ભલે દોસ્તી હોય કે પછી પ્રેમ,
મારા માટે એ મહત્વનું છે કે
તું મારી સાથે રહે બસ !!
aapano sambandh
bhale dosti hoy ke pachhi prem,
mara mate e mahatvanu chhe ke
tu mari sathe rahe bas !!
Romantic Shayari Gujarati
2 years ago
તું ક્યાં છે એ તો
તું ક્યાં છે
એ તો બતાવ મને,
ન બતાવી શકે તો
લેવા આવ મને !!
tu kya chhe
e to batav mane,
na batavi shake to
leva aav mane !!
Romantic Shayari Gujarati
2 years ago
મને વાતો કરવી બોવ જ
મને વાતો
કરવી બોવ જ ગમે,
પણ હા તું ફોન કરે તો જ !!
mane vato
karavi bov j game,
pan ha tu phone kare to j !!
Romantic Shayari Gujarati
2 years ago
રાત નથી હું તારી જિંદગીની
રાત નથી હું તારી
જિંદગીની કે વીતી જઈશ,
શ્વાસ છું હું તારો ને તારામાં
જ સમાઈ જઈશ !!
rat nathi hu tari
jindagini ke viti jaish,
shvas chhu hu taro ne tarama
j samai jaish !!
Romantic Shayari Gujarati
2 years ago
ના શોધ એને છાનુંમાનું, તારી
ના શોધ એને છાનુંમાનું,
તારી આંખોમાં જ છે
મારા પ્રેમનું સરનામું !!
na shodh ene chhanu manu,
tari aankhoma j chhe
mara premnu saranamu !!
Romantic Shayari Gujarati
2 years ago