
બસ એટલી દુઆ છે મારી,
બસ એટલી દુઆ છે મારી,
તારો સાથ હોય અને
મારો હાથ હોય !!
bas etali du chhe mari,
taro sath hoy ane
maro hath hoy !!
Romantic Shayari Gujarati
2 years ago
તું સાથે છે ત્યાં સુધી
તું સાથે છે
ત્યાં સુધી હું હારીશ નહીં,
અને તારા ગયા પછી હારવા
જેવું કંઈ હશે પણ નહીં !!
tu sathe chhe
tya sudhi hu harish nahi,
ane tara gaya pachhi harava
jevu kai hashe pan nahi !!
Romantic Shayari Gujarati
2 years ago
મારે તારો બોયફ્રેન્ડ નહીં, હસબન્ડ
મારે તારો
બોયફ્રેન્ડ નહીં,
હસબન્ડ બનવું
છે દિકા !!
mare taro
boyfriend nahi,
husband banavu
chhe dika !!
Romantic Shayari Gujarati
2 years ago
હું ખુબ જ Lucky છું,
હું ખુબ જ Lucky છું,
કેમ કે તું મારી જાન છે !!
hu khub j lucky chhu,
kem ke tu mari jan chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
હવે તમન્ના નથી હજારોની, તું
હવે તમન્ના નથી હજારોની,
તું એક જ કાફી છે
મને જિંદગીભર માટે !!
have tamanna nathi hajaroni,
tu ek j kafi chhe
mane jindagibhar mate !!
Romantic Shayari Gujarati
2 years ago
લલચાઈ જાવ લુંટવા એવો મસ્ત
લલચાઈ જાવ લુંટવા
એવો મસ્ત મજાનો છે,
તારી પાતળી કમર
રેશમનો ખજાનો છે !!
lalachai jav luntava
evo mast majano chhe,
tari patali kamar
resham no khajano chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
જયારે પણ સપનામાં જાગું છું,
જયારે પણ
સપનામાં જાગું છું,
ત્યારે બસ એક તને
જ માંગુ છું !!
jayare pan
sapanama jagu chhu,
tyare bas ek tane
j mangu chhu !!
Romantic Shayari Gujarati
2 years ago
વરસતા વરસાદમાં તું સાથે હોય
વરસતા વરસાદમાં
તું સાથે હોય તો કેવું,
વરસાદને પણ લાગે
ક્યાંક વરસ્યા જેવું !!
😍😍😍😍😍😍😍
varasata varasad ma
tu sathe hoy to kevu,
varasad ne pan lage
kyank varasya jevu !!
😍😍😍😍😍😍😍
Romantic Shayari Gujarati
2 years ago
તારા દિલને મારા દિલ સાથે
તારા દિલને મારા
દિલ સાથે જોડી દે,
બાકી બધું મારા
પર છોડી દે !!
tara dil ne mara
dil sathe jodi de,
baki badhu mara
par chhodi de !!
Romantic Shayari Gujarati
2 years ago
#Bike ચલાવવાની સાચી મજા તો
#Bike ચલાવવાની
સાચી મજા તો ત્યારે જ આવશે,
જયારે એની પાછલી #સીટ પર
તારી કમી પૂરી થશે !!
#bike chalavavani
sachi maja to tyare j aavashe,
jayare eni pachali #sit par
tari kami puri thashe !!
Romantic Shayari Gujarati
2 years ago