
પાગલ હતા અમે કે ઈત્ર
પાગલ હતા અમે
કે ઈત્ર છાટીને ગયા હતા,
નહીં તો ફોરમ ઓછી નહોતી
એની ઉડતી ઝુલ્ફોમાં !!
😘😘😘😘😘😘😘😘
pagal hata ame
ke itr chatine gaya hata,
nahi to foram ochhi nahoti
eni udati zulfoma !!
😘😘😘😘😘😘😘😘
Romantic Shayari Gujarati
2 years ago
સુર્યની પહેલી કિરણ જ્યારે જ્યારે
સુર્યની પહેલી કિરણ
જ્યારે જ્યારે મને છુએ છે,
ત્યારે ત્યારે લાગે કે જાણે
તું જ તો મને ચૂમે છે !!
sury ni paheli kiran
jyare jyare mane chhue chhe,
tyare tyare lage ke jane
tu j to mane chume chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
કેટલું સારું લાગે છે દિલને,
કેટલું સારું
લાગે છે દિલને,
જયારે કોઈ કહે કે
તું ફક્ત મારો છે !!
😘😘😘😘😘
ketalu saru
lage chhe dil ne,
jayare koi kahe ke
tu fakt maro chhe !!
😘😘😘😘😘
Romantic Shayari Gujarati
2 years ago
આખેઆખી શતરંજને મેં પડકારી છે,
આખેઆખી
શતરંજને મેં પડકારી છે,
અતુટ તારો સાથ એ જ
મારી ચાલ છે !!
aakhe aakhi
shataranj ne me padakari chhe,
atut taro sath e j
mari chal chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
તારે જાણવું જ હોય કે
તારે જાણવું જ
હોય કે હું ક્યાં છું,
દિલ પર હાથ મુક
તો બધી ખબર પડી
જશે કે હું ક્યાં છું !!
tare janavu j
hoy ke hu kya chhu,
dil par hath muk
to badhi khabar padi
jashe ke hu kya chhu !!
Romantic Shayari Gujarati
2 years ago
કશું કીધા વગર તને ખબર
કશું કીધા વગર
તને ખબર પડી જાય,
કેવી મજા પડે જો એવી
ભાષા મને આવડી જાય !!
kashu kidha vagar
tane khabar padi jay,
kevi maja pade jo evi
bhasha mane aavadi jay !!
Romantic Shayari Gujarati
2 years ago
તારું કહેવું છે કે શાંતિ
તારું કહેવું છે કે
શાંતિ હશે ત્યારે વાત કરીશું,
પણ તું વાત કરે અને શાંતિ
મળે એવું પણ બને !!
taru kahevu chhe ke
shanti hashe tyare vat karishu,
pan tu vat kare ane shanti
male evu pan bane !!
Romantic Shayari Gujarati
2 years ago
તું મારી છે અને મારી
તું મારી છે
અને મારી જ રહીશ,
હું તને ક્યાંય જવા
નહીં દઉં !!
tu mari chhe
ane mari j rahish,
hu tane kyany java
nahi dau !!
Romantic Shayari Gujarati
2 years ago
ભગવાન એને કોરોનાથી બચાવે, જેને
ભગવાન
એને કોરોનાથી બચાવે,
જેને મારી ચિંતા પોતાનાથી
પણ વધારે છે !!
bhagavan
ene corona thi bachave,
jene mari chinta potanathi
pan vadhare chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
બસ તારું ધ્યાન રાખજે, તારા
બસ તારું ધ્યાન રાખજે,
તારા સિવાય આ દુનિયામાં
બીજું કોઈ Special નથી મારું !!
bas taru dhyan rakhaje,
tara sivay aa duniyama
biju koi special nathi maru !!
Romantic Shayari Gujarati
2 years ago