વરસતા વરસાદમાં તું સાથે હોય
વરસતા વરસાદમાં
તું સાથે હોય તો કેવું,
વરસાદને પણ લાગે
ક્યાંક વરસ્યા જેવું !!
😍😍😍😍😍😍😍
varasata varasad ma
tu sathe hoy to kevu,
varasad ne pan lage
kyank varasya jevu !!
😍😍😍😍😍😍😍
Romantic Shayari Gujarati
2 years ago