Teen Patti Master Download
તું કેટલી સારી છે, અને

તું કેટલી સારી છે,
અને કેટલું સારું છે કે
તું ફક્ત મારી છે !!

tu ketali sari chhe,
ane ketalu saru chhe ke
tu fakt mari chhe !!

બસ તું એક જ છે,

બસ તું એક જ છે,
જે મારા દરેક મૂડમાં
મને સંભાળી શકે છે !!

bas tu ek j chhe,
je mara darek mud ma
mane sambhali shake chhe !!

રાત્રે એકલા સુવામાં ડર લાગતો

રાત્રે એકલા સુવામાં
ડર લાગતો હોય,
તો આવી જજે હો
મારી પાસે !!

ratre ekala suvama
dar lagato hoy,
to aavi jaje ho
mari pase !!

કેટલું સારું એ ચોઘડિયું હશે,

કેટલું સારું
એ ચોઘડિયું હશે,
જેણે આપણી પ્રથમ
મુલાકાત કરાવી !!

ketalu saru
e choghadiyu hashe,
jene aapani pratham
mulakat karavi !!

નજર મારી પડતા પાંપણ તારી

નજર મારી પડતા
પાંપણ તારી નમી હતી,
આ એક જ કારણે તું મને
બહુ ગમી હતી !!

najar mari padata
pampan tari nami hati,
ek j karane tu mane
bahu gami hati !!

હું એની Smile જોવા ઘેલો,

હું એની
Smile જોવા ઘેલો,
અને તેને Serious
રહેવાની આદત !!

hu eni
smile jova ghelo,
ane tene serious
rahevani aadat !!

મારી લાઈફમાં તારી જગ્યા બહુ

મારી લાઈફમાં
તારી જગ્યા બહુ ખાસ છે,
તું નહીં તો બીજું કોઈ નહીં
એ તો પાક્કું જ છે !!

mari life ma
tari jagya bahu khas chhe,
tu nahi to biju koi nahi
e to pakku j chhe !!

આવ ક્યારેક એવી રીતે મારી

આવ ક્યારેક
એવી રીતે મારી પાસે,
કે આવતા પળ અને જતા
જિંદગી વીતી જાય !!

aav kyarek
evi rite mari pase,
ke aavata pal ane jata
jindagi viti jay !!

આજે પણ એ પળ મને

આજે પણ
એ પળ મને યાદ છે,
જયારે તે કોમળ હોઠોથી
મને Kiss કરી હતી !!

aaje pan
e pal mane yad chhe,
jayare te komal hothothi
mane kiss kari hati !!

Good Night કહેતા કહેતા સવાર

Good Night કહેતા
કહેતા સવાર પાડી દેતી રાતો,
બસ કંઇક એવી જ હતી તું
અને તારી વાતો !!

good night kaheta
kaheta savar padi deti rato,
bas kaik evi j hati tu
ane tari vato !!

search

About

Romantic Shayari Gujarati

We have 4995 + Romantic Shayari Gujarati with image. You can browse our Romantic Status Gujarati collection and can enjoy latest prem shayari gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Romantic Love Shayari Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.