
કેટલા Lucky હશે એ લોકો,
કેટલા Lucky હશે એ લોકો,
જેને પોતાના Crush જોડે
દરરોજ વાતો થતી હોય !!
ketala lucky hashe e loko,
jene potana crush jode
dararoj vato thati hoy !!
Romantic Shayari Gujarati
2 years ago
જ્યાં સુધી તારી સાથે વાત
જ્યાં સુધી તારી સાથે
વાત ના થઇ જાય,
મને ઊંઘ નથી આવતી જાન !!
jya sudhi tari sathe
vat na thai jay,
mane ungh nathi aavati jan !!
Romantic Shayari Gujarati
2 years ago
એ ખુશી દુનિયાના કોઈપણ ખૂણે
એ ખુશી દુનિયાના
કોઈપણ ખૂણે નથી,
જે ખુશી તારી સાથે
વાત કરવાથી મળે છે !!
e khushi duniyana
koipan khune nathi,
je khushi tari sathe
vat karavathi male chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
ઓય દીકુ રક્ષાબંધન આવે છે,
ઓય દીકુ
રક્ષાબંધન આવે છે,
વિચારું છું કે બહેનને એની
ભાભી ગીફ્ટ કરી દઉં !!
😍😍😍😍😍😍
oy diku
rakshabandhan aave chhe,
vicharu chhu ke bahen ne eni
bhabhi gift kari dau !!
😍😍😍😍😍😍
Romantic Shayari Gujarati
2 years ago
તને આમ નીરખતા રહેવું એ
તને આમ નીરખતા
રહેવું એ મારી ટેવ છે,
તું જ મારા મમરા ને
તું જ મારી સેવ છે !!
tane aam nirakhata
rahevu e mari tev chhe,
tu j mara mamara ne
tu j mari sev chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
એક તું છો અને તું
એક તું છો
અને તું જ રહીશ,
અને એવો જ રહેશે
મારો પ્રેમ !!
ek tu chho
ane tu j rahish,
ane evo j raheshe
maro prem !!
Romantic Shayari Gujarati
2 years ago
તારું નામ હથેળી પર રોજ
તારું નામ હથેળી પર
રોજ એટલે ઘૂટું છું,
સાંભળ્યું છે કે હથેળીમાં
જે લખેલું હોય એ મળે !!
taru nam hatheli par
roj etale ghutu chhu,
sambhalyu chhe ke hathelima
je lakhelu hoy e male !!
Romantic Shayari Gujarati
2 years ago
કેમ સમજાવું એ વાત હું
કેમ સમજાવું એ વાત હું તને,
નથી ગમતું તને મળ્યા પછી
બીજું કોઈ મને !!
kem samajavu e vat hu tane,
nathi gamatu tane maly pachhi
biju koi mane !!
Romantic Shayari Gujarati
2 years ago
હંમેશા Sorry બોલવા માટેનું કારણ
હંમેશા Sorry બોલવા
માટેનું કારણ બસ એક જ છે,
હું તને કોઈ દિવસ ખોવા
નથી માંગતો !!
hammesha sorry bolava
matenu karan bas ek j chhe,
hu tane koi divas khova
nathi mangato !!
Romantic Shayari Gujarati
2 years ago
તારી સાથે ચાલેલા એ બે
તારી સાથે
ચાલેલા એ બે પગલા,
મારા દિલમાં ક્યારેય ના
ભૂંસાય એવી છાપ
છોડી ગયા છે !!
tari sathe
chalela e be pagala,
mara dil ma kyarey na
bhunsay evi chhap
chhodi gaya chhe !!
Romantic Shayari Gujarati
2 years ago