Teen Patti Master Download
મારે પ્રેમમાં કોઈ ગીફ્ટ નથી

મારે પ્રેમમાં
કોઈ ગીફ્ટ નથી જોઈતી,
બસ તમે મારા થઇ જાઓ
એ જ પુરતું છે !!

mare prem ma
koi gift nathi joiti,
bas tame mara thai jao
e j puratu chhe !!

ક્યારેય મને છોડીને ના જતો,

ક્યારેય મને
છોડીને ના જતો,
મારા સ્મિત પાછળનું
કારણ તું જ છે !!

kyarey mane
chhodine na jato,
mara smit pachhal nu
karan tu j chhe !!

હું હવે તારું ધ્યાન મારા

હું હવે તારું ધ્યાન
મારા કરતા પણ વધારે રાખીશ,
કેમ કે આ દુનિયામાં એક તું  છે
જે જીવે છે ફક્ત મારા માટે !!

hu have taru dhyan
mara karata pan vadhare rakhish,
kem ke duniyama ek tu  chhe
je jive chhe fakt mara mate !!

જો હવે તમને કોઈ પૂછે

જો હવે તમને કોઈ પૂછે ને કે
" કોઈને જોયા વગર પ્રેમ થઇ શકે ખરો ? "
તો મારું નામ આપી દેજો !!

jo have tamane koi puchhe ne ke
" koine joya vagar prem thai shake kharo? "
to maru nam aapi dejo !!

બધાની #પર્સનલ #લાઈફ હોય છે,

બધાની #પર્સનલ
#લાઈફ હોય છે,
મારી તો #પર્સનલ પણ તું
ને #લાઈફ પણ તું !!
😘😘😘😘😘

badhani #porsanal
#life hoy chhe,
mari to #porsanal pan tu
ne #life pan tu !!
😘😘😘😘😘

જો ને આ હૃદય કેવું

જો ને આ હૃદય
કેવું કમાલ કરે છે,
છે મારું અને તારા માટે
એ ધમાલ કરે છે !!

jo ne aa raday
kevu kamal kare chhe,
chhe maru ane tara mate
e dhamal kare chhe !!

કાલનું અલાર્મ જરા મોડું કરવું

કાલનું અલાર્મ
જરા મોડું કરવું પડશે,
સ્વપ્નમાં તારા આવવાની
આગાહી છે !!

kal nu alarm
jara modu karavu padashe,
svapn ma tara avavani
aagahi chhe !!

મારા દિવસની શરૂઆત તારા વિચારથી

મારા દિવસની શરૂઆત
તારા વિચારથી થાય છે,
અને દિવસનો અંત તારા
સપનાઓથી થાય છે !!

mar divas ni sharuat
tara vichar thi thay chhe,
ane divas no ant tara
sapanaothi thay chhe !!

હોઠોથી મતલબ નથી મને, બસ

હોઠોથી
મતલબ નથી મને,
બસ માથું ચૂમવાની
પરવાનગી જોઈએ છે !!

hothothi
matalab nathi mane,
bas mathu cumavani
paravanagi joie chhe !!

Video Call માં જયારે તું

Video Call માં
જયારે તું ગુસ્સો કરે છે,
ત્યારે એમ થાય છે કે Screen
તોડીને તને Kiss કરી લઉં !!

video caall ma
jayare tu gusso kare chhe,
tyare em thay chhe ke screen
todine tane kiss kari lau !!

search

About

Romantic Shayari Gujarati

We have 4995 + Romantic Shayari Gujarati with image. You can browse our Romantic Status Gujarati collection and can enjoy latest prem shayari gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Romantic Love Shayari Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.