Teen Patti Master Download
કાંટા ખુંચે છે એનું કશું

કાંટા ખુંચે છે
એનું કશું દુઃખ નથી મને,
સંતોષ છે કે હાથમાં સાચું
ગુલાબ છે !!

kant khuche chhe
enu kashu dukh nathi mane,
santosh chhe ke hath ma sachu
gulab chhe !!

તારા પગની પાયલના રણકાર સામે,

તારા પગની
પાયલના રણકાર સામે,
બધા જ અવાજ ફિક્કા
પડી જાય છે !!

tara pag ni
payal na ranakar same,
badha j avaj fikka
padi jay chhe !!

કેટલીય મહેનત પછી હું તને

કેટલીય મહેનત પછી
હું તને બે ઘડી ભાળું,
તું જ બોલ પછી હું
ખુદને કેમ કરી સંભાળું !!

ketaliy mahenat pachhi
hu tane be ghadi bhalu,
tu j bol pachhi hu
khud ne kem kari sambhalu !!

આ ફૂલગુલાબી ઠંડીમાં મુલાકાતની એક

આ ફૂલગુલાબી ઠંડીમાં
મુલાકાતની એક મોસમ આવે,
તું ઈચ્છે અને હું હાજર થાવ
એવી એક પ્યારી રસમ આવે !!

aa fulgulabi thandima
mulakat ni ek mosam aave,
tu ichchhe ane hu hajar thav
evi ek pyari rasam aave !!

હળવું સ્મિત ન કર મને

હળવું સ્મિત ન કર
મને પ્રેમ થઇ જશે,
પાછળ ફરી ફરીને ન જો
મને ખાતરી થઇ જશે !!

halavu smit na kar
mane prem thai jashe,
pachhal fari farine na jo
mane khatari thai jashe !!

બદનામ ના થાય એટલે તો

બદનામ ના થાય એટલે તો
એનું નામ સંતાડીને રાખું છું,
બાકી પ્રેમ તો એને હું
ખુલ્લેઆમ કરું છું !!

badanam na thay etale to
enu nam santadine rakhu chhu,
baki prem to ene hu
khulle aam karu chhu !!

ભલે હું બીજાની જેમ અમીર

ભલે હું બીજાની
જેમ અમીર નથી,
પણ તને હંમેશા
ખુશ રાખીશ !!

bhale hu bijani
jem amir nathi,
pan tane hammesha
khush rakhish !!

દરેક છોકરી નાના બેબી જેવી

દરેક છોકરી નાના
બેબી જેવી બની જાય,
જયારે એના ફેવરીટ વ્યક્તિ
જોડે વાત કરતી હોય !!

darek chhokari nana
bebi jevi bani jay,
jayare ena favorite vyakti
jode vat karati hoy !!

Hi કરતા Oye વધારે સારું

Hi કરતા Oye
વધારે સારું Feel કરાવે,
એમાં પોતાના હોય એવું
Feel થાય !!

hi karata oye
vadhare saru feel karave,
ema potana hoy evu
feel thay !!

તું માને તો ઠીક છે,

તું માને તો ઠીક છે,
બાકી ઉપાડીને લઇ
જઈશ તને !!

tu mane to thik chhe,
baki upadine lai
jaish tane !!

search

About

Romantic Shayari Gujarati

We have 4995 + Romantic Shayari Gujarati with image. You can browse our Romantic Status Gujarati collection and can enjoy latest prem shayari gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Romantic Love Shayari Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.