Teen Patti Master Download
એટલો ડર તો કોરોના વાઈરસનો

એટલો ડર તો કોરોના
વાઈરસનો પણ નથી,
જેટલો ડર તને ખોવાનો
લાગે છે પાગલ !!

etalo dar to corona
virus no pan nathi,
jetalo dar tane khovano
lage chhe pagal !!

ભૂલ તારી નહીં તારી આ

ભૂલ તારી નહીં
તારી આ સ્માઇલની છે,
જેણે મારી રાતોની ઊંઘ
ચોરી લીધી છે !!

bhul tari nahi
tari smile ni chhe,
jene mari ratoni ungh
chori lidhi chhe !!

ઓયે હું વેલેન્ટાઇન ડે સુધી

ઓયે હું વેલેન્ટાઇન ડે
સુધી રાહ નહીં જોઈ શકું,
ચાલને આજે જ કહી દઉં
કે હું તને પ્રેમ કરું છું !!

oye hu valentine day
sudhi rah nahi joi shaku,
chal ne aaje j kahi dau
ke hu tane prem karu chhu !!

ચાલને લગ્ન કરી લઈએ આપણે,

ચાલને લગ્ન
કરી લઈએ આપણે,
તારા વિના ઊંઘ નથી
આવતી મને !!

chalane lagn
kari laie aapane,
tara vina ungh nathi
aavati mane !!

આ અમારા પ્રેમનો છે સાવ

આ અમારા પ્રેમનો છે
સાવ નોખો દાખલો,
એ કશું ના કહે તો પણ
હું બધું સમજી જાઉં છું !!

aa amara prem no chhe
sav nokho dakhalo,
e kashu na kahe to pan
hu badhu samaji jau chhu !!

મારા દિલને બસ એક જ

મારા દિલને
બસ એક જ પ્રીત છે,
તું જ મારા જન્મો
જનમની મિત છે !!

mara dil ne
bas ek j prit chhe,
tu j mara janmo
janam ni mit chhe !!

તારી કમરને જોવું છું તો

તારી કમરને જોવું છું
તો મને એમ થાય છે,
બધા લોકો અમસ્તા જ
ચહેરો જોઇને પ્રેમ કરે છે !!

tari kamar ne jovu chhu
to mane em thay chhe,
badha loko amasta j
chahero joine prem kare chhe !!

આ હથેળીમાં એમની હથેળીનું હોવું,

આ હથેળીમાં
એમની હથેળીનું હોવું,
એ પણ આ હથેળીમાંની
જ વાત છે !!

aa hathelima
emani hathelinu hovu,
e pan aa hathelimani
j vat chhe !!

પ્રેમ એટલે જયારે એ મને

પ્રેમ એટલે
જયારે એ મને ભેટીને કહે,
તારા વગર મજા નથી આવતી !!

prem etale
jayare e mane bhetine kahe,
tara vagar maja nathi aavati !!

બીજો ગાલ પણ એ ગાલથી

બીજો ગાલ પણ
એ ગાલથી જલે છે,
જે ગાલ પર તું
મને પપ્પી કરે છે !!
😘😘😘😘😘😘😘

bijo gal pan
e gal thi jale chhe,
je gal par tu
mane pappi kare chhe !!
😘😘😘😘😘😘😘

search

About

Romantic Shayari Gujarati

We have 4995 + Romantic Shayari Gujarati with image. You can browse our Romantic Status Gujarati collection and can enjoy latest prem shayari gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Romantic Love Shayari Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.