
બક બક કર્યા કરતી છોકરી,
બક બક કર્યા કરતી છોકરી,
સાચે જ બહુ ક્યુટ લાગે છે !!
bak bak karya karati chhokari,
sache j bahu cute lage chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
એવું નથી કે જોર નથી
એવું નથી કે
જોર નથી મારી પાંખમાં,
પણ ઉડવું ગમતું નથી
કેદ થયા પછી
તારી આંખમાં !!
evu nathi ke
jor nathi mari pankh ma,
pan udavu gamatu nathi
ked thaya pachhi
tari ankh ma !!
Romantic Shayari Gujarati
2 years ago
તારી લાઈફમાં જેટલી પાણીપુરી IMPORTANT
તારી લાઈફમાં જેટલી
પાણીપુરી IMPORTANT છે,
તેટલી જ તું મારી લાઈફમાં
IMPORTANT છે !!
tari life ma jetali
panipuri important chhe,
tetali j tu mari life ma
important chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
એનું સ્માઈલ જ એટલું મસ્ત
એનું સ્માઈલ જ
એટલું મસ્ત છે ને,
કે એની સામે ના જોવું હોય
તો પણ વારે વારે જોવાનું
મન થયા કરે છે !!
enu smile j
etalu mast chhe ne,
ke eni same na jovu hoy
to pan vare vare jovanu
man thaya kare chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
તું એ કર જે મને
તું એ કર
જે મને ગમે છે,
અને થશે એ જે તને ગમે છે !!
tu e kar
je mane game chhe,
ane thashe e je tane game chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
ઓય દીકુ તું ગમે એ
ઓય દીકુ
તું ગમે એ કરી લે,
પણ હું તારાથી કંટાળવાનો
તો નથી જ હો !!
oy diku
tu game e kari le,
pan hu tarathi kantalavano
to nathi j ho !!
Romantic Shayari Gujarati
2 years ago
જયારે પણ કંઈ મનગમતું માંગવાની
જયારે પણ કંઈ મનગમતું
માંગવાની વાત આવશે,
ત્યારે મારા મોઢે હંમેશા
તારું જ નામ આવશે !!
jayare pan kai managamatu
mangavani vat aavashe,
tyare mara modhe hammesha
taru j nam aavashe !!
Romantic Shayari Gujarati
2 years ago
જો તું મારા ઘરનો દીવો
જો તું મારા ઘરનો
દીવો બનીને આવતી હોય ને,
તો હું તને સૂરજનો દરજ્જો
આપવા પણ તૈયાર છું !!
jo tu mara ghar no
divo banine aavati hoy ne,
to hu tane suraj no darajjo
aapava pan taiyar chhu !!
Romantic Shayari Gujarati
2 years ago
કાશ ખુદા આપણે બંનેને, ક્યારેય
કાશ ખુદા
આપણે બંનેને,
ક્યારેય અલગ ના કરે !!
kash khuda
aapane bannene,
kyarey alag na kare !!
Romantic Shayari Gujarati
2 years ago
એણે મને પૂછ્યું હું મોહબ્બત
એણે મને પૂછ્યું
હું મોહબ્બત છું
કે તારી જરૂરત,
મેં ગળે લગાવીને કીધું
જિંદગી છો મારી !!
ene mane puchhyu
hu mohabbat chhu
ke tari jarurat,
me gale lagavine kidhu
jindagi chho mari !!
Romantic Shayari Gujarati
2 years ago