
તારે ગરબા રમવાની ક્યાં જરૂર
તારે ગરબા
રમવાની ક્યાં જરૂર છે,
24 કલાક મારા દિલમાં
તો રમે છે !!
tare garaba
ramavani kya jarur chhe,
24 kalak mara dil ma
to rame chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
કાશ ક્યારેક એ પૂછે શું
કાશ ક્યારેક એ પૂછે
શું જોઈએ છે તને ?
હું પકડું હાથ એનો અને
કહું બસ તું જોઈએ !!
kash kyarek e puchhe
shu joie chhe tane?
hu pakadu hath eno ane
kahu bas tu joie !!
Romantic Shayari Gujarati
2 years ago
આ વર્ષમાં મારે ફક્ત એક
આ વર્ષમાં મારે
ફક્ત એક જ ગીફ્ટ જોઈએ,
અને એ ગીફ્ટમાં ફક્ત તું અને
તું જ જોઈએ !!
aa varsh ma mare
fakt ek j gift joie,
ane e gift ma fakt tu ane
tu j joie !!
Romantic Shayari Gujarati
2 years ago
એક તો આટલી ગરમી સહન
એક તો આટલી
ગરમી સહન નથી થતી,
ને ઉપરથી તું એટલી હોટ
હવે મારે જવું ક્યાં !!
ek to aatali
garami sahan nathi thati,
ne upar thi tu etali hot
have mare javu kya !!
Romantic Shayari Gujarati
2 years ago
તારા માટે કંઈ લખવા નથી
તારા માટે
કંઈ લખવા નથી માંગતો,
બસ એક તને જ મારા નામે
લખવા માંગુ છું !!
tara mate
kai lakhava nathi mangato,
bas ek tane j mara name
lakhava mangu chhu !!
Romantic Shayari Gujarati
2 years ago
એટલું બધું પણ ના ચીપક્યા
એટલું બધું પણ
ના ચીપક્યા કર તું મને,
પછી મમ્મીને મારા શર્ટમાંથી
Ladies Perfume ની
Smell આવે છે !!
etalu badhu pan
na chipakya kar tu mane,
pachhi mummyne mara shart mathi
ladies perfume ni
smell aave chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
ભીડ હજારોની હોય કે લાખોની,
ભીડ હજારોની
હોય કે લાખોની,
તને જોવાની ઈચ્છા
મને હંમેશા રહે છે !!
bhid hajaroni
hoy ke lakhoni,
tane jovani ichchha
mane hammesha rahe chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
તારા સિવાય કોઈ નહીં રહી
તારા સિવાય કોઈ
નહીં રહી શકે મારા દિલમાં,
મારી આત્મા પણ ઉધાર રાખી
દીધી છે તારા પ્રેમમાં !!
💜😘💚😘💙😘
tara sivay koi
nahi rahi shake mara dil ma,
mari aatma pan udhar rakhi
didhi chhe tara prem ma !!
💜😘💚😘💙😘
Romantic Shayari Gujarati
2 years ago
બહુ બક બક કરતી હતી,
બહુ બક બક કરતી હતી,
હોઠ પર હોઠ મૂકી દીધા !!
😘😘😘😘😘
bahu bak bak karati hati,
hoth par hoth muki didha !!
😘😘😘😘😘
Romantic Shayari Gujarati
2 years ago
ક્યારેય શક ના કરતી મારા
ક્યારેય શક
ના કરતી મારા પ્રેમ પર,
તારો ના થઇ શકું તો પણ
હંમેશા તારો જ રહીશ !!
kyarey shak
na karati mara prem par,
taro na thai shaku to pan
hammesha taro j rahish !!
Romantic Shayari Gujarati
2 years ago