
આ રોડના ખાડા કરતા, તારા
આ રોડના ખાડા કરતા,
તારા ગાલના ખાડા
જાનલેવા છે !!
aa rod na khada karata,
tara gal na khada
janaleva chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
લાખ ફેશન કરી લો, #killer
લાખ ફેશન કરી લો,
#killer તો દેશી #look
જ લાગે છે !!
lakh fashion kari lo,
#killer to deshi #look
j lage chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
એ ખુશીઓ હું શબ્દોમાં વર્ણવી
એ ખુશીઓ હું શબ્દોમાં
વર્ણવી નથી શકતો,
જે ખાલી તારો એક મેસેજ
વાંચવાથી મળે છે !!
e khushio hu shabdoma
varnavi nathi shakato,
je khali taro ek message
vanchavathi male chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
જરા પાસે આવ ને તો
જરા પાસે આવ ને
તો મારે તને કંઇક કહેવું છે,
જો તું હા કહે તો જિંદગીભર
તારી સાથે રહેવું છે !!
jara pase aav ne
to mare tane kaik kahevu chhe,
jo tu ha kahe to jindagibhar
tari sathe rahevu chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
તું મને જમાડીશ નહીં તો
તું મને જમાડીશ
નહીં તો પણ ચાલશે,
બસ મને સવાર, બપોર,
સાંજ પ્રેમ આપજે !!
tu mane jamadish
nahi to pan chalashe,
bas mane savar, bapor,
sanj prem aapaje !!
Romantic Shayari Gujarati
2 years ago
મારી બંદુકમાં Love You નામની
મારી બંદુકમાં Love You
નામની ગોળી ભરીને જ રાખી છે,
કોણ જાણે ક્યારે તારી સાથે
યુદ્ધ થઇ જાય !!
mari banduk ma love you
nam ni goli bharine j rakhi chhe,
kon jane kyare tari sathe
yudhdh thai jay !!
Romantic Shayari Gujarati
2 years ago
શોખ ચઢ્યો હતો એમને તરતા
શોખ ચઢ્યો હતો
એમને તરતા શીખવાનો,
એ દરિયો શોધતા રહ્યા
ને હું એમની આંખોમાં જ
ડૂબી ગયો !!
sokh chadhyo hato
emane tarata shikhavano,
e dariyo shodhata rahya
ne hu emani aankhoma j
dubi gayo !!
Romantic Shayari Gujarati
2 years ago
કેટલા પ્રયત્નો કરું છું હું
કેટલા પ્રયત્નો કરું છું
હું એમને પામવાના,
પણ એ સમજતા નથી
ને હું માનતો નથી !!
ketala prayatno karu chhu
hu emane pamavana,
pan e samajata nathi
ne hu manato nathi !!
Romantic Shayari Gujarati
2 years ago
પોતાનું ધ્યાન એ ભલે નથી
પોતાનું ધ્યાન
એ ભલે નથી રાખી શકતી,
પણ મને કંઈ થાય તો સીધી
ડોક્ટર બની જાય છે !!
potanu dhyan
e bhale nathi rakhi shakati,
pan mane kai thay to sidhi
doctor bani jay chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
માની પણ જા હવે કેટલું
માની પણ જા
હવે કેટલું Miss કરાવીશ,
સપનામાં આવીને શું
તકિયાને Kiss કરાવીશ !!
mani pan ja
have ketalu miss karavish,
sapanama aavine shu
takiyane kiss karavish !!
Romantic Shayari Gujarati
2 years ago