
એક સમજદાર છોકરો અને એક
એક સમજદાર છોકરો
અને એક નખરાળી છોકરી,
બંને Perfect હોય છે
એકબીજા માટે !!
ek samajadar chhokaro
ane ek nakharali chhokari,
banne perfect hoy chhe
ekabija mate !!
Romantic Shayari Gujarati
2 years ago
મારા બધા ગુસ્સાનો ઈલાજ, માત્ર
મારા બધા
ગુસ્સાનો ઈલાજ,
માત્ર અને માત્ર તારો પ્રેમ !!
mara badha
gussano ilaj,
matr ane matr taro prem !!
Romantic Shayari Gujarati
2 years ago
બસ તું મારી એટલી નજીક
બસ તું મારી
એટલી નજીક રહે,
કે વાત ના થાય તો પણ
તું દુર ના લાગે !!
bas tu mari
etali najik rahe,
ke vat na thay to pan
tu dur na lage !!
Romantic Shayari Gujarati
2 years ago
ગમતી વ્યક્તિનો મેસેજ આવે તો
ગમતી વ્યક્તિનો મેસેજ આવે
તો મોબાઈલની કંઇક કિંમત લાગે,
બાકી તો સાવ ડબલા જેવું લાગે !!
gamati vyaktino message aave
to mobile ni kaik kimmat lage,
baki to sav dabala jevu lage !!
Romantic Shayari Gujarati
2 years ago
હું તારી સાથે ઝગડો કરું
હું તારી
સાથે ઝગડો કરું છું,
કેમ કે હું તને ખુબ
પ્રેમ કરું છું !!
hu tari
sathe zagado karu chhu,
kem ke hu tane khub
prem karu chhu !!
Romantic Shayari Gujarati
2 years ago
તારી બધી ફરિયાદોનો હિસાબ તૈયાર
તારી બધી ફરિયાદોનો
હિસાબ તૈયાર રાખ્યો હતો મેં,
પણ તે ગળે મળીને મારું બધું
ગણિત બગાડી નાખ્યું !!
tari badhi fariyadono
hisab taiyar rakhyo hato me,
pan te gale maline maru badhu
ganit bagadi nakhyu !!
Romantic Shayari Gujarati
2 years ago
હવે એમાં કારણની શું જરૂર,
હવે એમાં
કારણની શું જરૂર,
તારા જોડે મજા આવે છે
તો આવે છે !!
have ema
karan ni shu jarur,
tara jode maja aave chhe
to aave chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
મેં જયારે પણ જવાની વાત
મેં જયારે પણ
જવાની વાત કરી,
એણે મોઢેથી હા પાડી ને
આંખોથી રોકી લીધો !!
me jayare pan
javani vat kari,
ene modhethi ha padi ne
aankhothi roki lidho !!
Romantic Shayari Gujarati
2 years ago
મને તો આ બે વસ્તુ
મને તો આ બે
વસ્તુ સૌથી વધુ ગમે છે,
એક તો તમે અને બીજા
તમારા નખરા !!
mane to be
vastu sauthi vadhu game chhe,
ek to tame ane bija
tamara nakhara !!
Romantic Shayari Gujarati
2 years ago
પ્રેમમાં પડવાનું એક જ કારણ
પ્રેમમાં પડવાનું
એક જ કારણ હતું,
મને તારી આંખોનું
આમંત્રણ હતું !!
prem ma padavanu
ek j karan hatu,
mane tari aankhonu
aamantran hatu !!
Romantic Shayari Gujarati
2 years ago