જરા પાસે આવ ને તો
જરા પાસે આવ ને
તો મારે તને કંઇક કહેવું છે,
જો તું હા કહે તો જિંદગીભર
તારી સાથે રહેવું છે !!
jara pase aav ne
to mare tane kaik kahevu chhe,
jo tu ha kahe to jindagibhar
tari sathe rahevu chhe !!
Romantic Shayari Gujarati
2 years ago