
મને ખબર હોય કે તને
મને ખબર હોય
કે તને કંઈ નથી થવાનું,
તો પણ તને Take Care
કહેવું ગમે છે !!
mane khabar hoy
ke tane kai nathi thavanu,
to pan tane take care
kahevu game chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
કોઈ ચેન ઈચ્છે છે તો
કોઈ ચેન ઈચ્છે છે
તો કોઈ સુકુન ઈચ્છે છે,
પણ મારું આ દિલ તો તારી
પાસે રહેવા ઈચ્છે છે !!
koi chen ichchhe chhe
to koi sukun ichchhe chhe,
pan maru aa dil to tari
pase raheva ichchhe chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
દિવાળી તો દર વર્ષે આવે
દિવાળી તો
દર વર્ષે આવે છે,
આ વર્ષે દિલવાળી
આવે તો કંઇક થાય !!
diwali to
dar varshe aave chhe,
aa varshe dil vali
aave to kaik thay !!
Romantic Shayari Gujarati
2 years ago
પ્રેમ એટલે એ જયારે મને
પ્રેમ એટલે એ
જયારે મને ભેટીને કહે,
તારા વગર મજા નથી
આવતી યાર !!
prem etale e
jayare mane bhetine kahe,
tara vagar maja nathi
aavati yar !!
Romantic Shayari Gujarati
2 years ago
મને ખબર છે તું મારી
મને ખબર છે
તું મારી કેટલી ચિંતા કરે છે,
એટલે જ તો હું તને આટલો
પ્રેમ કરું છું !!
mane khabar chhe
tu mari ketali chinta kare chhe,
etale j to hu tane aatalo
prem karu chhu !!
Romantic Shayari Gujarati
2 years ago
તું આવે તો તને એક
તું આવે તો
તને એક ગિફ્ટ આપું,
તારા ગાલ પર એક સ્વીટ
કિસ આપું !!
tu aave to
tane ek gift aapu,
tara gal par ek sweet
kisa aapu !!
Romantic Shayari Gujarati
2 years ago
ચાલ હવે સુઈ જઈએ, રાત્રે
ચાલ હવે સુઈ જઈએ,
રાત્રે સપનામાં રૂબરૂ
મળીએ !!
chal have sui jaie,
ratre sapanama rubaru
malie !!
Romantic Shayari Gujarati
2 years ago
મારા દિલની ધડકન બનીને દિલમાં
મારા દિલની ધડકન
બનીને દિલમાં રહીશ તું ?
જ્યાં સુધી શ્વાસ ચાલે ત્યાં
સુધી સાથે રહીશ તું ?
mara dil ni dhadakan
banine dil ma rahish tu?
jya sudhi shvas chale tya
sudhi sathe rahish tu?
Romantic Shayari Gujarati
2 years ago
તારી આંખોએ તો હજાર વાર
તારી આંખોએ તો
હજાર વાર હા પાડી છે,
બસ તારા હોઠોથી
સાંભળવાનું બાકી છે !!
tari aankhoe to
hajar var ha padi chhe,
bas tara hothothi
sambhalavanu baki chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
કોઈ પરવાહ નથી કે આ
કોઈ પરવાહ નથી કે
આ દુનિયામાં કેટલા માણસો છે,
મને તો બસ તું જોઈએ છે !!
koi paravah nathi ke
duniyama ketala manaso chhe,
mane to bas tu joie chhe !!
Romantic Shayari Gujarati
2 years ago