Teen Patti Master Download
છે આટલી ક્યુટ અને ઉપરથી

છે આટલી ક્યુટ
અને ઉપરથી છે ગાલ પર તલ,
પછી કેવી રીતે દીલને ના ગમે
એ ગુલાબનું ફૂલ !!

chhe aatali cute
ane upar thi chhe gal par tal,
pachhi kevi rite dil ne na game
e gulab nu ful !!

સારા અને સાચા હમસફરનો સાથ,

સારા અને સાચા
હમસફરનો સાથ,
માણસને ક્યારે
થાકવા નથી દેતો !!

sara ane sacha
hamsafar no sath,
manas ne kyare
thakava nathi deto !!

લાઈફ કેટલી મસ્ત બની જાય,

લાઈફ કેટલી
મસ્ત બની જાય,
જો તું જ મારી
વાઈફ બની જાય !!

life ketali
mast bani jay,
jo tu j mari
wife bani jay !!

ચાલ આપણે એ પરફેક્ટ કપલ

ચાલ આપણે
એ પરફેક્ટ કપલ બનીએ,
જેને જોઇને આખી દુનિયાને
જલન થાય !!

chal aapane
e perfect cupule banie,
jene joine aakhi duniyane
jalan thay !!

ઓયે તું મને હમણાથી, બહુ

ઓયે તું
મને હમણાથી,
બહુ હેરાન કરે છે હો !!

oye tu
mane hamanathi,
bahu heran kare chhe ho !!

તને જોઇને Control નથી થતું

તને જોઇને
Control નથી થતું પાગલ,
તું દિવસે દિવસે વધુ Hot
થતી જાય છે !!

tane joine
control nathi thatu pagal,
tu divase divase vadhu hot
thati jay chhe !!

તને એક Kiss કર્યા પછી,

તને એક Kiss કર્યા પછી,
મારું Mind Out of Control
થઇ જાય છે દિકા !!

tane ek kiss karya pachhi,
maru mind out of control
thai jay chhe dika !!

તું જોઈ લે મારી આંખોમાં

તું જોઈ લે મારી
આંખોમાં આંખ મિલાવીને,
તો પછી બીજા કોઈ નશાની
ક્યાં જરૂર છે મારે !!

tu joi le mari
aankhoma aankh milavine,
to pachhi bija koi nashani
kya jarur chhe mare !!

જો તું માની જા, તો

જો તું માની જા,
તો આપણે પણ બે માંથી
હવે ત્રણ થઇ જઈએ !!

jo tu mani ja,
to aapane pan be mathi
have tran thai jaie !!

આ દિલને શાંતિ તો ત્યાં

આ દિલને શાંતિ તો
ત્યાં જ છે જ્યાં તું છે !!

aa dil ne shanti to
tya j chhe jya tu chhe !!

search

About

Romantic Shayari Gujarati

We have 4995 + Romantic Shayari Gujarati with image. You can browse our Romantic Status Gujarati collection and can enjoy latest prem shayari gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Romantic Love Shayari Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.