
સમયને પણ ત્યારે કહેવાનું મન
સમયને પણ ત્યારે કહેવાનું
મન થાય કે ભાઈ થોડો ધીરે ચાલ,
જયારે તારી જોડે વાત ચાલુ હોય !!
samay ne pan tyare kahevanu
man thay ke bhai thodo dhire chal,
jayare tari jode vat chalu hoy !!
Romantic Shayari Gujarati
2 years ago
હું તારો ચહેરો જોઇને નહીં,
હું તારો
ચહેરો જોઇને નહીં,
પણ તારો સ્વભાવ જોઇને
તને પ્રેમ કરું છું !!
hu taro
chahero joine nahi,
pan taro svabhav joine
tane prem karu chhu !!
Romantic Shayari Gujarati
2 years ago
દુનિયાને તું ગમે તે કહીશ,
દુનિયાને
તું ગમે તે કહીશ,
પણ છેલ્લે તો તું
મારી જ રહીશ !!
duniyane
tu game te kahish,
pan chhelle to tu
mari j rahish !!
Romantic Shayari Gujarati
2 years ago
આ ચશ્માવાળી છોકરીઓથી દુર જ
આ ચશ્માવાળી છોકરીઓથી
દુર જ રહેજો સાહેબ,
નહિ તો પ્રેમ નહીં કરવો હોય
તો પણ થઇ જશે !!
aa chasmavali chhokariothi
dur j rahejo saheb,
nahi to prem nahi karavo hoy
to pan thai jashe !!
Romantic Shayari Gujarati
2 years ago
દીવાનગી મારી હવે હદ વટાવે
દીવાનગી મારી
હવે હદ વટાવે છે,
દરેક રસ્તાઓ તારું જ
ઘર બતાવે છે !!
divanagi mari
have had vatave chhe,
darek rastao taru j
ghar batave chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
આખા દિવસનું ટેન્શન એક તરફ,
આખા દિવસનું ટેન્શન એક તરફ,
અને તારી સાથે બે મિનીટ વાત
કર્યાની ખુશી એક તરફ !!
aakha divas nu tension ek taraf,
ane tari sathe be minute vat
karyani khushi ek taraf !!
Romantic Shayari Gujarati
2 years ago
મારી નાની એવી દુનિયામાં, તમે
મારી નાની એવી દુનિયામાં,
તમે મારું બધું જ છો !!
mari nani evi duniyama,
tame maru badhu j chho !!
Romantic Shayari Gujarati
2 years ago
જયારે પણ મારું મૂડ ઓફ
જયારે પણ
મારું મૂડ ઓફ હોય,
તારી બાહોમાં જ પડી
રહેવાનું મન થાય છે !!
jayare pan
maru mood off hoy,
tari bahoma j padi
rahevanu man thay chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
ક્યારેક તારા પર ગુસ્સો આવી
ક્યારેક તારા પર
ગુસ્સો આવી જાય છે,
તો પણ હું તને બહુ
પ્રેમ કરું છું દિકા !!
kyarek tara par
gusso aavi jay chhe,
to pan hu tane bahu
prem karu chhu dika !!
Romantic Shayari Gujarati
2 years ago
તમારી સાથે એક કપ મોળી
તમારી સાથે એક કપ
મોળી ચા પીવાની ઈચ્છા છે,
સાંભળ્યું છે કે વાતો બહુ
મીઠી કરો છો તમે !!
tamari sathe ek cup
moli cha pivani ichchha chhe,
sambhalyu chhe ke vato bahu
mithi karo chho tame !!
Romantic Shayari Gujarati
2 years ago