Teen Patti Master Download
તું ગર્લફ્રેન્ડ છે કે ગુલાબજાંબુ,

તું ગર્લફ્રેન્ડ છે
કે ગુલાબજાંબુ,
તને જોતા જ ખાઈ
જવાનું મન થાય છે !!

tu girlfriend chhe
ke gulabjambu,
tane jota j khai
javanu man thay chhe !!

હા આજે એક વાત Clear

હા આજે એક
વાત Clear કરું છું,
નથી ચાલતું યાર
તારા વગર મને !!

ha aaje ek
vat clear karu chhu,
nathi chalatu yar
tara vagar mane !!

કતલ કરવા માટે કાવતરાની ક્યાં

કતલ કરવા માટે
કાવતરાની ક્યાં જરૂર છે,
અમે તો તમારા સ્મિત પર
જ મરીએ છીએ !!

katal karava mate
kavatarani kya jarur chhe,
ame to tamara smit par
j marie chhie !!

ખબર નહીં તને જોઇને કેમ

ખબર નહીં તને
જોઇને કેમ થઇ ગયો,
બાકી મારે અને પ્રેમને
છત્રીસનો આંકડો છે !!

khabar nahi tane
joine kem thai gayo,
baki mare ane prem ne
chatris no aankado chhe !!

મળીને તો તારા જેવા કરોડો

મળીને તો
તારા જેવા કરોડો મળશે,
પણ મને તો ફક્ત તું જ
જોઈએ છે પાગલ !!

maline to
tara jeva karodo malashe,
pan mane to fakt tu j
joie chhe pagal !!

તને પણ લાગશે જે દિવસે

તને પણ લાગશે
જે દિવસે મારા પ્રેમની તરસ,
એ દિવસે સમજીશ કે
શરુ થયું મારું નવું વરસ !!

tane pan lagashe
je divase mara prem ni taras,
e divase samajish ke
sharu thayu maru navu varas !!

એ રસ્તા પરથી નજર આજ

એ રસ્તા પરથી નજર
આજ પણ નથી હટતી મારી,
જ્યાં તારી એક ઝલક જોવા માટે
કલાકો ઉભો રહેતો !!

e rasta parathi najar
aaj pan nathi hatati mari,
jya tari ek zalak jova mate
kalako ubho raheto !!

મારી જિંદગીના બધા જ દિવસો

મારી જિંદગીના બધા જ
દિવસો સારા જ હોય છે,
કારણ કે એ તારાથી શરુ થઈને
તારાથી જ પુરા થાય છે !!

mari jindagina badha j
divaso sara j hoy chhe,
karan ke e tarathi sharu thaine
tarathi j pura thay chhe !!

તારા નખરા બે જણ જ

તારા નખરા
બે જણ જ સહન કરી શકે,
એક તારા પપ્પા અને
બીજો હું ખુદ !!

tara nakhara
be jan j sahan kari shake,
ek tara pappa ane
bijo hu khud !!

દુનિયા ભલે બદલાઈ જાય, પણ

દુનિયા
ભલે બદલાઈ જાય,
પણ તું મારા માટે હંમેશા
આવો જ રહેજે !!

duniya
bhale badalai jay,
pan tu mara mate hammesha
aavo j raheje !!

search

About

Romantic Shayari Gujarati

We have 4995 + Romantic Shayari Gujarati with image. You can browse our Romantic Status Gujarati collection and can enjoy latest prem shayari gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Romantic Love Shayari Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.