

મારી જિંદગીના બધા જ દિવસો
મારી જિંદગીના બધા જ
દિવસો સારા જ હોય છે,
કારણ કે એ તારાથી શરુ થઈને
તારાથી જ પુરા થાય છે !!
mari jindagina badha j
divaso sara j hoy chhe,
karan ke e tarathi sharu thaine
tarathi j pura thay chhe !!
Romantic Shayari Gujarati
2 years ago