Teen Patti Master Download
પ્રેમમાં રૂપનું શું કામ છે,

પ્રેમમાં
રૂપનું શું કામ છે,
આંખ જો રાધાની
હોય ને સાહેબ,
તો કાળો કાનુડો પણ
સુંદર લાગે હો !!

prem ma
rup nu shu kam chhe,
aankh jo radhani
hoy ne saheb,
to kalo kanudo pan
sundar lage ho !!

આપણે આજથી નવું ધોરણ શરુ

આપણે આજથી
નવું ધોરણ શરુ કરીએ,
એક-બીજાના દિલમાં રોજ
હાજરી ભરીએ !!
😘😘😘😘😘😘😘

aapane aaj thi
navu dhoran sharu karie,
ek-bijana dil ma roj
hajari bharie !!
😘😘😘😘😘😘😘

હું સવારે ઉઠું અને તું

હું સવારે ઉઠું અને
તું મારી બાહોમાં હોય,
બસ એ જ તો મારી
ઈચ્છા છે હવે !!

hu savare uthu ane
tu mari bahoma hoy,
bas e j to mari
ichchha chhe have !!

ગુસ્સો કરીને બેઠો હતો પણ

ગુસ્સો કરીને બેઠો હતો
પણ છેલ્લે મારે જ માનવું પડ્યું,
જ્યારે એ પગલી બોલી કે તારી
#Smile વગર હું અધુરી છું !!

gusso karine betho hato
pan chhelle mare j manavu padyu,
jyare e pagali boli ke tari
#smile vagar hu adhuri chhu !!

મેં હાથ ફેલાવીને પ્રેમ માંગ્યો,

મેં હાથ
ફેલાવીને પ્રેમ માંગ્યો,
એમણે ગળે લગાવીને
મારી જાન લઇ લીધી !!

me hath
felavine prem mangyo,
emane gale lagavine
mari jan lai lidhi !!

મળે તો કંઇક વાત પણ

મળે તો કંઇક
વાત પણ કરશો,
કે ખાલી એને
જોતા જ રહેશો !!

male to kaik
vat pan karasho,
ke khali ene
jota j rahesho !!

હા પ્રેમ છે મને, કેમ

હા પ્રેમ છે મને,
કેમ કે આખો દિવસ
તારા જ વિચારો આવ્યા કરે છે !!

ha prem chhe mane,
kem ke aakho divas
tara j vicharo aavya kare chhe !!

મારા માટે તું એટલે, ભગવાન

મારા માટે તું એટલે,
ભગવાન તરફથી મળેલી
સૌથી બેસ્ટ ગિફ્ટ !!

mara mate tu etale,
bhagavan taraf thi maleli
sauthi best gift !!

મારી પાસે બસ એક દિલ

મારી પાસે
બસ એક દિલ છે,
અને એ દિલમાં
બસ એક તું !!

mari pase
bas ek dil chhe,
ane e dil ma
bas ek tu !!

ખબર નહીં શું થઇ ગયું

ખબર નહીં
શું થઇ ગયું છે મને,
અરીસામાં જોવ તો
તારું જ મોઢું દેખાય છે !!

khabar nahi
shu thai gayu chhe mane,
arisama jov to
taru j modhu dekhay chhe !!

search

About

Romantic Shayari Gujarati

We have 4995 + Romantic Shayari Gujarati with image. You can browse our Romantic Status Gujarati collection and can enjoy latest prem shayari gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Romantic Love Shayari Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.