
હું ખુબ નસીબદાર છું, જો
હું ખુબ
નસીબદાર છું,
જો નસીબનો અર્થ
તું હોય તો !!
hu khub
nasibadar chhu,
jo nasib no arth
tu hoy to !!
Romantic Shayari Gujarati
2 years ago
વિચાર્યું નહોતું કે દોસ્તમાંથી, જિંદગી
વિચાર્યું નહોતું
કે દોસ્તમાંથી,
જિંદગી
બની જશો તમે !!
vicharyu nahotu
ke dost mathi,
jindagi
bani jasho tame !!
Romantic Shayari Gujarati
2 years ago
મેં એને પૂછ્યું શું ગમ્યું
મેં એને પૂછ્યું
શું ગમ્યું તને મારામાં ?
અને એ પાગલે મારા
દિલ પર હાથ મૂકી દીધો !!
me ene puchhyu
shu gamyu tane marama?
ane e pagale mara
dil par hath muki didho !!
Romantic Shayari Gujarati
2 years ago
તને જોવાનો મોકો હું આજે
તને જોવાનો મોકો
હું આજે છોડીશ નહીં,
ભલે ને પછી તને મારી જ
નજર લાગી જાય !!
tane jovano moko
hu aaje chhodish nahi,
bhale ne pachhi tane mari j
najar lagi jay !!
Romantic Shayari Gujarati
2 years ago
તારું માથું ફક્ત ત્યારે મારી
તારું માથું ફક્ત ત્યારે
મારી સામે નમવું જોઈએ,
જયારે મારા હાથમાં ચપટી
સિંદુર હોય !!
taru mathu fakt tyare
mari same namavu joie,
jayare mara hath ma chapati
sindur hoy !!
Romantic Shayari Gujarati
2 years ago
Life હશે #KitKat અને #Dairy
Life હશે #KitKat
અને #Dairy Milk જેવી,
જો મળી જાય મને
#Girlfriend તારા જેવી !!
life hashe #kitkat
ane #dairy milk jevi,
jo mali jay mane
#girlfriend tara jevi !!
Romantic Shayari Gujarati
2 years ago
લોકોને મારા શબ્દોથી એટલો પ્રેમ
લોકોને મારા
શબ્દોથી એટલો પ્રેમ છે,
તો વિચાર મને તારાથી
કેટલો હશે !!
lokone mara
shabdothi etalo prem chhe,
to vichar mane tarathi
ketalo hashe !!
Romantic Shayari Gujarati
2 years ago
છોકરીને ફસાવવાની નહીં, હસાવવાની હોય
છોકરીને
ફસાવવાની નહીં,
હસાવવાની હોય સાહેબ !!
chhokarine
fasavavani nahi,
hasavavani hoy saheb !!
Romantic Shayari Gujarati
2 years ago
એ હસતી ગઈ, અને હું
એ હસતી ગઈ,
અને હું ફસતો ગયો !!
e hasati gai,
ane hu fasato gayo !!
Romantic Shayari Gujarati
2 years ago
તું બહુ જરૂરી છે, જો
તું બહુ જરૂરી છે,
જો તુ સમજે તો !!
tu bahu jaruri chhe,
jo tu samaje to !!
Romantic Shayari Gujarati
2 years ago