
ઓયે તું પણ મને એક
ઓયે તું પણ
મને એક #Hug કરને,
જ્યાં સુધી હું બધા દુઃખ
ભૂલી ના જાઉં ત્યાં સુધી !!
oye tu pan
mane ek#hug karane,
jya sudhi hu badha dukh
bhuli na jau tya sudhi !!
Romantic Shayari Gujarati
2 years ago
જેને તમારી સાથે વાત કરવાની
જેને તમારી સાથે વાત
કરવાની ઈચ્છા થતી હોય,
એ ગમે તેટલા વ્યસ્ત હોવા
છતાં વાત કરી જ લેશે !!
jene tamari sathe vat
karavani ichchha thati hoy,
e game tetala vyast hova
chhata vat kari j leshe !!
Romantic Shayari Gujarati
2 years ago
ગુસ્સો પોતાના હોય એના ઉપર
ગુસ્સો પોતાના હોય
એના ઉપર કરાય,
અને તું તો મારી
જાન છે પાગલ !!
gusso potana hoy
ena upar karay,
ane tu to mari
jan chhe pagal !!
Romantic Shayari Gujarati
2 years ago
મને તારો અવાજ સાંભળવો, સાચે
મને તારો
અવાજ સાંભળવો,
સાચે જ બહુ ગમે
છે દિકા !!
mane taro
avaj sambhalavo,
sache j bahu game
chhe dika !!
Romantic Shayari Gujarati
2 years ago
ઘણા સમય પછી કોઈ મળ્યું,
ઘણા સમય
પછી કોઈ મળ્યું,
જે મને મારા જેવું લાગ્યું !!
ghana samay
pachhi koi malyu,
je mane mara jevu lagyu !!
Romantic Shayari Gujarati
2 years ago
તું એટલે, મારું બધું જ !!
તું એટલે,
મારું બધું જ !!
tu etale,
maru badhu j !!
Romantic Shayari Gujarati
2 years ago
લોકોને ભલે ચાંદ પસંદ હોય,
લોકોને ભલે
ચાંદ પસંદ હોય,
પણ મને તો બસ
તું જ પસંદ છે !!
lokone bhale
chand pasand hoy,
pan mane to bas
tu j pasand chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
છોકરીઓને એવા છોકરા બહુ ગમે,
છોકરીઓને
એવા છોકરા બહુ ગમે,
જે નાની નાની વાતમાં
એની બહુ Care કરે !!
chhokarione
eva chhokara bahu game,
je nani nani vat ma
eni bahu care kare !!
Romantic Shayari Gujarati
2 years ago
ક્રશનું એકવાર તમારી સામે હસીને
ક્રશનું એકવાર
તમારી સામે હસીને જોવું એ,
તમારું આખું સેમેસ્ટર
બગાડવા માટે કાફી છે !!
crush nu ekavar
tamari same hasine jovu e,
tamaru aakhu semestar
bagadava mate kafi chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
હવે બસ એટલી જ દુવા
હવે બસ
એટલી જ દુવા છે મારી,
જિંદગી જેટલા પળની મળે
તારી સાથે મળે !!
have bas
etali j duva chhe mari,
jindagi jetala pal ni male
tari sathe male !!
Romantic Shayari Gujarati
2 years ago