Teen Patti Master Download
તું જ કહે કેમ કરીને

તું જ કહે
કેમ કરીને લખું હું,
તારામાં હું અને તારી
વાતોમાં મારા શબ્દો
ખોવાઈ જાય છે !!

tu j kahe
kem karine lakhu hu,
tarama hu ane tari
vatoma mara shabdo
khovai jay chhe !!

છોકરી તો તારા જેવી નખરાળી

છોકરી તો તારા જેવી
નખરાળી જ જોઈએ,
બાકી સામેથી લાઈન
મારવાવાળી ઘણી
આવે છે !!

chhokari to tara jevi
nakharali j joie,
baki samethi line
maravavali ghani
aave chhe !!

મને ભૂખ લાગી છે, પણ

મને ભૂખ લાગી છે,
પણ ખાલી તારી !!

mane bhukh lagi chhe,
pan khali tari !!

હસબંડ વાળી ફીલિંગ્સ આવે છે,

હસબંડ વાળી
ફીલિંગ્સ આવે છે,
જયારે તું હા જી
કહીને વાત કરે છે !!

husband vali
feelings aave chhe,
jayare tu ha ji
kahine vat kare chhe !!

અંતર ભલે ગમે તેટલું હોય

અંતર ભલે ગમે
તેટલું હોય આપણી વચ્ચે,
પણ તું હંમેશા રહીશ મારા
દિલની વચ્ચે !!

antar bhale game
tetalu hoy aapani vachche,
pan tu hammesha rahish mara
dil ni vachche !!

રાહ જોવી મને બિલકુલ પસંદ

રાહ જોવી
મને બિલકુલ પસંદ નથી,
પણ વાત જો તારા
આવવાની હોય તો એ પણ
હું કરી લઈશ !!

rah jovi
mane bilakul pasand nathi,
pan vat jo tara
aavavani hoy to e pan
hu kari laish !!

બધાનું એક પ્રેમ ભર્યું સપનું

બધાનું એક
પ્રેમ ભર્યું સપનું હોય છે,
અને મારું એ સપનું તું જ છે !!

badhanu ek
prem bharyu sapanu hoy chhe,
ane maru e sapanu tu j chhe !!

બહુ સાંભળી લીધું દીદી અને

બહુ સાંભળી લીધું
દીદી અને માસી,
બસ હવે મારે ભાભી
સાંભળવું છે !!

bahu sambhali lidhu
didi ane masi,
bas have mare bhabhi
sambhalavu chhe !!

બહુ નસીબવાળા હોય છે એ

બહુ નસીબવાળા
હોય છે એ છોકરાઓ,
જેની ગર્લફ્રેન્ડ એને પાગલ
કહીને બોલાવે છે !!

bahu nasibaval
hoy chhe e chhokarao,
jeni girlfriend ene pagal
kahine bolave chhe !!

તારા પ્રેમનો જ એ ચમત્કાર

તારા પ્રેમનો જ
એ ચમત્કાર છે,
હૃદય મારું છે પણ
ધબકાર તારો છે !!

tara prem no j
e chamatkar chhe,
ruday maru chhe pan
dhabakar taro chhe !!

search

About

Romantic Shayari Gujarati

We have 4995 + Romantic Shayari Gujarati with image. You can browse our Romantic Status Gujarati collection and can enjoy latest prem shayari gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Romantic Love Shayari Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.