Teen Patti Master Download
મારા દિવસનો એ બેસ્ટ PART

મારા દિવસનો
એ બેસ્ટ PART હોય છે,
જયારે મારી તારી સાથે
વાત થાય છે !!

mar divasano
e best part hoy chhe,
jayare mari tari sathe
vat thay chhe !!

આપણા સંબંધમાં બસ એક જ

આપણા સંબંધમાં
બસ એક જ શર્ત છે કે
મને બધી ખબર હોવી જોઈએ
ખબર પડયા પહેલા !!

apana sambandhama
bas ek j shart chhe ke
mane badhi khabar hovi joie
khabar padya pahela !!

તમે અમને પ્રેમ કરો કે

તમે અમને પ્રેમ કરો કે
ના કરો એ તમારી મરજી છે,
પણ અમે તમને છેલ્લા શ્વાસ સુધી
પ્રેમ કરીશું એ અમારી મરજી છે !!

tame amane prem karo ke
na karo e tamari maraji chhe,
pan ame tamane chhella shvas sudhi
prem karishun e amari maraji chhe !!

કંઇક તો જાદુ છે તારી

કંઇક તો જાદુ
છે તારી વાતોમાં,
તારી સાથે વાત ના કરું
તો બેચેની થાય છે !!

kaik to jadu
chhe tari vatoma,
tari sathe vat na karu
to becheni thay chhe !!

હું એની જીદ સામે હંમેશા

હું એની જીદ સામે
હંમેશા હારી જાઉં છું કેમ કે
હું એને બહુ પ્રેમ કરું છું અને
એને ખોવા નથી માંગતો !!

hu eni jid same
hammesha hari jau chhu kem ke
hu ene bahu prem karu chhu ane
ene khova nathi mangato !!

નારાજગી પણ બહુ વહાલી વસ્તુ

નારાજગી પણ
બહુ વહાલી વસ્તુ છે,
થોડી જ પળોમાં પ્રેમને
બમણો કરી નાખે છે !!

narajagi pan
bahu vahali vastu chhe,
thodi j paloma premane
bamano kari nakhe chhe !!

એ નાદાનને કોણ સમજાવે કે

એ નાદાનને
કોણ સમજાવે કે હું
એની STORY ને નહીં
એને LIKE કરું છું !!

e nadanane
kon samajave ke hu
eni story ne nahi
ene like karu chhu !!

જીવનના અંત સુધી હું તારી

જીવનના અંત
સુધી હું તારી રાહ જોઇશ,
તારું દિલ કરે ત્યારે આવી જજે
હું તારું સ્વાગત કરીશ !!

jivanana ant
sudhi hu tari rah joish,
taru dil kare tyare aavi jaje
hu taru svagat karish !!

કંઈપણ બોલ્યા વગર એ ઘણુબધું

કંઈપણ બોલ્યા વગર
એ ઘણુબધું બોલી જાય છે,
જયારે મારી સાથે બેસીને એ મને
હળવેથી સ્પર્શી જાય છે !!

kaipan bolya vagar
e ghanubadhu boli jay chhe,
jayare mari sathe besine e mane
halavethi sparshi jay chhe !!

ચા જેવો પ્રેમ કરું છું

ચા જેવો પ્રેમ કરું છું તને,
સવાર સાંજ ના મળે તો મારો
આખો દિવસ બગડી જાય છે !!

cha jevo prem karu chhu tane,
savar sanj na male to maro
aakho divas bagadi jay chhe !!

search

About

Romantic Shayari Gujarati

We have 4995 + Romantic Shayari Gujarati with image. You can browse our Romantic Status Gujarati collection and can enjoy latest prem shayari gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Romantic Love Shayari Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.