Teen Patti Master Download
ખુબ સાદગી જોઈએ સંબંધ નિભાવવા

ખુબ સાદગી
જોઈએ સંબંધ નિભાવવા માટે,
છળ-કપટથી તો માત્ર મહાભારત
રચી શકાય !!

khub sadagi
joie sambandh nibhavav mate,
chal-kapatathi to matr mahabharat
rachi shakay !!

તાપ સૂરજનો હવે આકરો લાગે

તાપ સૂરજનો
હવે આકરો લાગે છે,
કારણ કે સંબંધોના વૃક્ષો સાવ
ટૂંકા થઇ ગયા છે !!

tap surajano
have akaro lage chhe,
karan ke sambandhon vr̥ksho sav
tunk thai gay chhe !!

કોઈપણ ભીગે એ વ્યક્તિને સાચવી

કોઈપણ ભીગે એ
વ્યક્તિને સાચવી લેજો સાહેબ,
જેણે તમને સમય, સમર્પણ
અને સાથ આપ્યો હોય !!

koipan bhige e
vyaktine sachavi lejo saheb,
jene tamane samay, samarpan
ane sath apyo hoy !!

એક પુરુષ ત્યારે જ શાંતિથી

એક પુરુષ ત્યારે
જ શાંતિથી કમાઈ શકે,
જયારે એક સ્ત્રી ઘર સંભાળી લે છે !!

ek purush tyare
j shantithi kamai shake,
jayare ek stri ghar sambhali le chhe !!

એક ભાઈ જ હોય છે,

એક ભાઈ જ હોય છે,
જે એની બહેનનો
સુપર હીરો હોય છે !!

ek bhai j hoy chhe,
je eni bahen no
supar hiro hoy chhe !!

મતલબ બહુ વજનદાર હોય છે

મતલબ બહુ
વજનદાર હોય છે સાહેબ,
નીકળી ગયા પછી સંબંધને
હલકો કરી નાખે છે !!

matalab bahu
vajanadar hoy chhe saheb,
nikali gaya pachhi sambandh ne
halako kari nakhe chhe !!

દુનિયામાં માં થી મોટું કોઈ

દુનિયામાં
માં થી મોટું કોઈ નથી,
કારણ કે માંની માં પણ
નાની કહેવાય છે.

duniyama
ma thi motu koi nathi,
karan ke ma ni ma pan
nani kahevay chhe.

અમુક સંબંધો વિચિત્ર હોય છે,

અમુક સંબંધો
વિચિત્ર હોય છે,
ના તો એમાં મનથી
જોડાઈ શકાય છે
કે ના તો એવા સંબંધ
તોડી શકાય છે !!

amuk sambandho
vichitr hoy chhe,
na to ema man thi
jodai shakay chhe
ke na to eva sambandh
todi shakay chhe !!

સાઇલેન્ટ મોડ પર ફોન સારો,

સાઇલેન્ટ
મોડ પર ફોન સારો,
દોસ્તી કે સંબંધો નહીં સાહેબ !!

silent
mod par phone saro,
dosti ke sambandho nahi saheb !!

ધારી લઈએ એના કરતા, પૂછી

ધારી લઈએ એના કરતા,
પૂછી લઈએ તો
"સંબંધ" વધારે ટકે !!
💐🌺🙏શુભ સવાર🙏🌺💐

dhari laie ena karata,
puchhi laie to
"sambandh" vadhare take !!
💐🌺🙏shubh savar🙏🌺💐

search

About

Sambandh Status Gujarati

We have 778 + Sambandh Status Gujarati with image. You can browse our relationship status gujarati collection and can enjoy latest relationship shayari gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share sambandho shayari gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.