
#Relationship તો બસ એવી હોવી
#Relationship તો
બસ એવી હોવી જોઈએ,
કે પછી જુદા પડવાની વાત
જ ના હોવી જોઈએ !!
#relationship to
bas evi hovi joie,
ke pachi jud padavani vat
j na hovi joie !!
Sambandh Status Gujarati
2 years ago
પુત્રીઓ બધાના નસીબમાં ક્યાં હોય
પુત્રીઓ બધાના
નસીબમાં ક્યાં હોય છે,
ઈશ્વરને જે ઘર પસંદ પડે
ત્યાં જ હોય છે.
putrio badhan
nasibam ky hoy chhe,
isvarane je ghar pasand pade
ty j hoy chhe.
Sambandh Status Gujarati
2 years ago
ગાઢ સંબંધોમાં પણ એટલી જગ્યા
ગાઢ સંબંધોમાં
પણ એટલી જગ્યા રાખવી,
કે સાથેની વ્યક્તિ છૂટથી
શ્વાસ લઇ શકે !!
gadh sambandhom
pan etali jagy rakhavi,
ke satheni vyakti chutathi
shvas lai shake !!
Sambandh Status Gujarati
2 years ago
એક શબ્દની તાકાત કેટલી, ગાઢ
એક
શબ્દની તાકાત કેટલી,
ગાઢ સંબંધ પર પાણી
ફેરવી દે એટલી !!
ek
shabdani takat ketali,
gadh sambandh par pani
feravi de etali !!
Sambandh Status Gujarati
2 years ago
દવા કામ ના આવે તો
દવા કામ ના
આવે તો નજર ઉતારે છે.
એક માં જ છે જે ક્યારેય
હાર ક્યાં માને છે.
dav kam n
ave to najar utare chhe.
ek m j chhe je kyarey
har ky mane chhe.
Sambandh Status Gujarati
2 years ago
રીલેશનશીપ ત્યારે જ સફળ થાય
રીલેશનશીપ
ત્યારે જ સફળ થાય છે,
જયારે બંને તરફથી નિભાવવાનો
સરખો ઈરાદો હોય !!
rileshanaship
tyare j safal thay chhe,
jayare banne tarafathi nibhavavano
sarakho irado hoy !!
Sambandh Status Gujarati
2 years ago
એક સંબંધ તો એવો રાખવો
એક સંબંધ
તો એવો રાખવો જ,
જ્યાં મન ભરીને જીવી શકાય,
બાકી બધે તો સાચવવાનું જ છે !!
ek sambandh
to evo rakhavo j,
jy man bharine jivi shakay,
baki badhe to sachavavanu j chhe !!
Sambandh Status Gujarati
2 years ago
રિલેશનશિપ તો બસ એવી હોવી
રિલેશનશિપ તો
બસ એવી હોવી જોઈએ,
કે જુદા પડવાની વાત જ
ના હોવી જોઈએ !!
rileshanaship to
bas evi hovi joie,
ke jud padavani vat j
n hovi joie !!
Sambandh Status Gujarati
2 years ago
શબ્દો ગોઠવ્યા વગર, જ્યાં વાત
શબ્દો ગોઠવ્યા વગર,
જ્યાં વાત કરી શકાય
તે સંબંધ !!
sabdo gothavy vagar,
jy vat kari shakay
te sambandh !!
Sambandh Status Gujarati
2 years ago
સંબંધ વરસાદ જેવો નથી હોતો
સંબંધ વરસાદ જેવો નથી
હોતો કે આવે અને જતો રહે,
સંબંધ તો પવન જેવો હોય છે, જે દેખાતો
નથી પણ હંમેશા તમારી પાસે જ રહે છે !!
sambandh varasad jevo nathi
hoto ke ave ane jato rahe,
sambandh to pavan jevo hoy chhe, je dekhato
nathi pan hammesh tamari pase j rahe chhe !!
Sambandh Status Gujarati
2 years ago