

સંબંધ વરસાદ જેવો નથી હોતો
સંબંધ વરસાદ જેવો નથી
હોતો કે આવે અને જતો રહે,
સંબંધ તો પવન જેવો હોય છે, જે દેખાતો
નથી પણ હંમેશા તમારી પાસે જ રહે છે !!
sambandh varasad jevo nathi
hoto ke ave ane jato rahe,
sambandh to pavan jevo hoy chhe, je dekhato
nathi pan hammesh tamari pase j rahe chhe !!
Sambandh Status Gujarati
2 years ago