સંબંધમાં તિરાડ દુર રહેવાથી નહીં
સંબંધમાં તિરાડ દુર
રહેવાથી નહીં પરંતુ ખોટું
બોલવાથી પડતી હોય છે !!
sambandham tirad dur
rahevathi nahi parantu khotu
bolavathi padati hoy chhe !!
Sambandh Status Gujarati
8 months ago
ઘણીવાર તમારે લોકોનો સાથ છોડવો
ઘણીવાર તમારે લોકોનો
સાથ છોડવો પડે છે એટલા માટે નહીં કે
તમને એમની પરવાહ નથી પણ એટલા
માટે કે તમારા હોવા ના હોવાથી એમને
કોઈ ફરક નથી પડતો !!
ghanivar tamare lokono
sath chhodavo pade chhe etala mate nahi ke
tamane emani paravah nathi pan etala
mate ke tamara hova na hovathi emane
koi farak nathi padato !!
Sambandh Status Gujarati
9 months ago
કોઈ જવાબ ના દેવો એ
કોઈ જવાબ ના દેવો
એ પણ એક જવાબ હોય છે
અને આ જવાબ જ સૌથી વધારે
પ્રભાવશાળી હોય છે !!
koi javab na devo
e pan ek javab hoy chhe
ane aa javab j sauthi vadhare
prabhavashali hoy chhe !!
Sambandh Status Gujarati
9 months ago
વહુ જમાઈ અને નાળીયેર કેવું
વહુ જમાઈ અને
નાળીયેર કેવું નીકળશે
એ કોઈ નથી જાણતું !!
vahu jamai ane
naliyer kevu nikalashe
e koi nathi janatu !!
Sambandh Status Gujarati
9 months ago
ખોવાનો ડર ના હોય તો
ખોવાનો ડર ના હોય
તો કોઈપણ સંબંધ સાવ
મામુલી બની જાય છે !!
khovano dar na hoy
to koipan sambandh sav
mamuli bani jay chhe !!
Sambandh Status Gujarati
9 months ago
આમ જોઈએ તો બહુ સામાન્ય
આમ જોઈએ તો
બહુ સામાન્ય વાત છે,
જે લોકો તમારી પરવાહ કરે છે
એ કોશિશ પણ કરે છે !!
aam joie to
bahu samany vat chhe,
je loko tamari paravah kare chhe
e koshish pan kare chhe !!
Sambandh Status Gujarati
9 months ago
કપડાની જેમ રોજ બદલશો નહીં,
કપડાની જેમ
રોજ બદલશો નહીં,
આ સંબંધ ક્યાંય બજારમાં
નથી મળતા સાહેબ !!
kapadani jem
roj badalasho nahi,
sambandh kyany bajarama
nathi malata saheb !!
Sambandh Status Gujarati
9 months ago
એ લોકોથી દુર થઇ જાઓ
એ લોકોથી દુર થઇ જાઓ
જે તમને એ બનાવવા માંગે છે
જે હકીકતમાં તમે છો જ નહીં !!
e lokothi dur thai jao
je tamane e banavava mange chhe
je hakikatama tame chho j nahi !!
Sambandh Status Gujarati
9 months ago
એકલા રહી લેજો પણ એ
એકલા રહી લેજો પણ
એ વ્યક્તિ સાથે ના રહેતા
જે તમને મહત્વ ના દે !!
ekala rahi lejo pan
e vyakti sathe na raheta
je tamane mahatv na de !!
Sambandh Status Gujarati
9 months ago
તમે કોઈને કેટલા પસંદ કરો
તમે કોઈને
કેટલા પસંદ કરો છો
એના કરતા એ વ્યક્તિનું
તમારા પ્રત્યેનું વર્તન કેવું છે એ
ખુબ અગત્યનું છે !!
tame koine
ketala pasand karo chho
ena karat e vyaktinu
tamara pratyenu vartan kevu chhe e
khub agatyanu chhe !!
Sambandh Status Gujarati
9 months ago