ઋણ બંનેનું હતું ઘર પર
ઋણ બંનેનું હતું ઘર પર
પરંતુ ફર્ક એટલો હતો કે છતે દેખાડી
દીધું કે મેં છાંયો આપ્યો અને પાયાએ
છુપાવી લીધું કે મેં આધાર આપ્યો !!
Run banne nu hatu ghar par
Parantu farak etlo hato ke chhate dekhadi
Didhu ke me chhayo apyo ane payae
Chupavi lidhu ke me adhar apyo !!
Sambandh Status Gujarati
2 days ago
