શ્વાસના ધબકારે અહીં એક તુફાન

શ્વાસના ધબકારે
અહીં એક તુફાન છે,
મુસીબત સામે લડવા
મારો દ્વારકાધીશ
ચટ્ટાન છે !!

shvas na dhabakare
ahi ek tufan chhe,
musibat same ladava
maro dvarakadhish
chattan chhe !!

Gujarati Suvichar

3 years ago

ધર્મ કરશો તો એની પાસેથી

ધર્મ કરશો તો એની
પાસેથી માંગવું પડશે,
કર્મ કરશો તો એને
આપવું જ પડશે !!

dharm karasho to eni
pasethi mangavu padashe,
karm karasho to ene
aapavu j padashe !!

Gujarati Suvichar

3 years ago

માણસનું અડધું સૌંદર્ય, તેની જીભમાં

માણસનું
અડધું સૌંદર્ય,
તેની જીભમાં હોય છે !!

manas nu
adadhu saundary,
teni jibh ma hoy chhe !!

Gujarati Suvichar

3 years ago

બેશક તૂટેલા હાડકા પાછા જોડાઈ

બેશક તૂટેલા હાડકા
પાછા જોડાઈ શકે,
પણ વિશ્વાસ તૂટ્યા પછી
ક્યારેય જોડાતો નથી !!

beshak tutela hadaka
pachha jodai shake,
pan vishvas tutya pachhi
kyarey jodato nathi !!

Gujarati Suvichar

3 years ago

હે મેહુલા આ વખતે તું

હે મેહુલા
આ વખતે તું એવી
રીતે વરસ જે કે,
તારા વરસવાની સાથે
દરેકનાં દુઃખ દરેકની
નિરાશા ધોવાય જાય !!

he mehula
aa vakhate tu evi
rite varas je ke,
tara varasavani sathe
darek na dukh darek ni
nirasha dhovay jay !!

Gujarati Suvichar

3 years ago

પાણી પણ ડૂબાડતા પહેલા બે

પાણી પણ
ડૂબાડતા પહેલા બે વાર
બચવાની તક આપે છે,
તમે કોઈને ખુલાસો કરવાની
એક તકતો આપો !!

pani pan
dubadata pahela be var
bachavani tak aape chhe,
tame koine khulaso karavani
ek tak to aapo !!

Gujarati Suvichar

3 years ago

જીતવું જ હોય તો કોઈકનું

જીતવું જ હોય તો
કોઈકનું દિલ જીતો,
દુનિયા જીતીને તો
સિકંદરે પણ કંઈ ઉખાડી
નહોતું લીધું !!

jitavu j hoy to
koik nu dil jito,
duniya jitine to
sikandare pan kai ukhadi
nahotu lidhu !!

Gujarati Suvichar

3 years ago

જે જતું રહ્યું એ પાછું

જે જતું રહ્યું એ
પાછું આવવાનું નથી,
અને જે આપણું છે એ
ક્યાંય જવાનું નથી !!

je jatu rahyu e
pachhu aavavanu nathi,
ane je aapanu chhe e
kyany javanu nathi !!

Gujarati Suvichar

3 years ago

કેટલીક ભૂલો ભૂલવા માટે હોય

કેટલીક ભૂલો
ભૂલવા માટે હોય છે,
અને કેટલીક ભૂલો આંખો
ખોલવા માટે હોય છે !!

ketalik bhulo
bhulava mate hoy chhe,
ane ketalik bhulo aankho
kholava mate hoy chhe !!

Gujarati Suvichar

3 years ago

આજનું કામ આજે પતાવવાથી, તમે

આજનું કામ
આજે પતાવવાથી,
તમે એ લોકોથી આગળ
નીકળી જશો જે લોકો
કાલના ભરોસે બેઠા છે !!

aajanu kam
aaje patavavathi,
tame e lokothi aagal
nikali jasho je loko
kal na bharose betha chhe !!

Gujarati Suvichar

3 years ago

search

About

Gujarati Suvichar

We have 1378 + Gujarati Suvichar with image. You can browse our quotes gujarati collection and can enjoy latest motivational quotes gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share suvichar in gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.