ખોટું લાગી જાય એવું સત્ય
ખોટું લાગી જાય
એવું સત્ય જરૂર બોલજો,
પણ સત્ય લાગે એવું ખોટું
ક્યારેય ના બોલતા !!
khotu lagi jay
evu saty jarur bolajo,
pan saty lage evu khotu
kyarey na bolata !!
Gujarati Suvichar
3 years ago
તમે નિરાશ થશો એવી માત્ર
તમે નિરાશ થશો
એવી માત્ર બે શક્યતા છે,
ખોટી આશા અને
ખોટી વ્યક્તિ !!
tame nirash thasho
evi matr be shakyata chhe,
khoti aasha ane
khoti vyakti !!
Gujarati Suvichar
3 years ago
"મન" બધા પાસે હોય પણ
"મન" બધા પાસે હોય પણ
"મનોબળ" બહુ થોડા પાસે,
બ્લડગ્રૂપ ઘણાનું "પોજીટીવ" હોય
પણ વિચાર "નેગેટીવ" હોય છે !!
"man" badha pase hoy pan
"manobal" bahu thoda pase,
blood group ghananu "positive" hoy
pan vichar "nagetive" hoy chhe !!
Gujarati Suvichar
3 years ago
બહાનું બનાવતા શીખો, સમજદાર લોકો
બહાનું બનાવતા શીખો,
સમજદાર લોકો આવી રીતે જ
મુશ્કેલીમાંથી બહાર નીકળે છે !!
bahanu banavata shikho,
samajadar loko aavi rite j
muskelimanthi bahar nikale chhe !!
Gujarati Suvichar
3 years ago
મૂર્તિને દીવા કરવાની કંઈ જરૂર
મૂર્તિને દીવા
કરવાની કંઈ જરૂર નથી,
કોઈનું દિલ ના બળે એનું
ધ્યાન રાખો તો સમજો
પૂજા થઇ ગઈ !!
murtine diva
karavani kai jarur nathi,
koinu dil na bale enu
dhyan rakho to samajo
puja thai gai !!
Gujarati Suvichar
3 years ago
સમયને સમયસર જો સાચવી લઈશું,
સમયને સમયસર
જો સાચવી લઈશું,
તો બીજું કંઈ પણ
સાચવવાની જરૂર
નહીં પડે !!
samay ne samayasar
jo sachavi laishu,
to biju kai pan
sachavavani jarur
nahi pade !!
Gujarati Suvichar
3 years ago
સભ્યતાના લીધે રાખેલ મૌન, ક્યારેક
સભ્યતાના
લીધે રાખેલ મૌન,
ક્યારેક તમને મુર્ખ કે
નબળા સાબિત કરે છે !!
sabhyatana
lidhe rakhel maun,
kyarek tamane murkh ke
nabala sabit kare chhe !!
Gujarati Suvichar
3 years ago
બે વસ્તુ ક્યારેય વેસ્ટ ના
બે વસ્તુ ક્યારેય
વેસ્ટ ના થવી જોઈએ,
અનાજનો કણ અને
આનંદનો ક્ષણ !!
be vastu kyarey
west na thavi joie,
anaj no kan ane
anand no kshan !!
Gujarati Suvichar
3 years ago
માણસને ક્રોધની સજા નથી મળતી,
માણસને ક્રોધની
સજા નથી મળતી,
પણ એનો ક્રોધ પોતે જ
એને સજા આપે છે !!
manas ne krodh ni
saja nathi malati,
pan eno krodh pote j
ene saja aape chhe !!
Gujarati Suvichar
3 years ago
જયારે પણ કોઈ સમસ્યા આવે
જયારે પણ
કોઈ સમસ્યા આવે છે,
ત્યારે એ સમાધાન પણ
સાથે લઈને આવે છે !!
jayare pan
koi samasya aave chhe,
tyare e samadhan pan
sathe laine aave chhe !!
Gujarati Suvichar
3 years ago