ત્યાં સુધી એ ભૂલ જ

ત્યાં સુધી
એ ભૂલ જ કહેવાશે,
જ્યાં સુધી તમે એ ભૂલ માંથી
કંઈ શીખતા નથી !!

tya sudhi
e bhul j kahevashe,
jya sudhi tame e bhul manthi
kai shikhata nathi !!

Gujarati Suvichar

3 years ago

કોઈની હથેળીમાં રૂપિયા મુકવા, એ

કોઈની હથેળીમાં
રૂપિયા મુકવા,
એ ઝુંટવી લેવા કરતા પણ
વધારે હિંમતનું કામ
છે સાહેબ !!

koini hathelima
rupiya mukava,
e zuntavi leva karata pan
vadhare himmat nu kam
chhe saheb !!

Gujarati Suvichar

3 years ago

કેટલાક સવાલોના જવાબ સમય આપે

કેટલાક સવાલોના
જવાબ સમય આપે છે,
અને આપે છે ત્યારે
લાજવાબ આપે છે.

ketalak savalona
javab samay aape chhe,
ane aape chhe tyare
lajavab aape chhe.

Gujarati Suvichar

3 years ago

એ અધર્મમાં પણ ક્યાંક ધર્મ

એ અધર્મમાં
પણ ક્યાંક ધર્મ હતો,
જયારે કૌરવોની સાથે
કર્ણ હતો !!

e adharm ma
pan kyank dharm hato,
jayare kauravoni sathe
karn hato !!

Gujarati Suvichar

3 years ago

દરેક સમસ્યાનો ઉકેલ હોય છે,

દરેક સમસ્યાનો
ઉકેલ હોય છે,
પણ એ સમય આવ્યે
જ મળતો હોય છે !!

darek samasyano
ukel hoy chhe,
pan e samay aavye
j malato hoy chhe !!

Gujarati Suvichar

3 years ago

મંઝીલ પામવી તો દૂરની વાત

મંઝીલ પામવી
તો દૂરની વાત છે મિત્રો,
વધારે અભિમાનમાં રહેશો તો
રસ્તા પણ ભૂલી જશો !!

manzil pamavi
to dur ni vat chhe mitro,
vadhare abhiman ma rahesho to
rasta pan bhuli jasho !!

Gujarati Suvichar

3 years ago

સંસ્કાર જ અપરાધ રોકી શકે

સંસ્કાર જ
અપરાધ રોકી શકે છે,
દુનિયાની કોઈ સરકાર નહીં !!

sanskar j
aparadh roki shake chhe,
duniyani koi sarakar nahi !!

Gujarati Suvichar

3 years ago

સારા પુસ્તકો અને સાચા લોકોને,

સારા પુસ્તકો
અને સાચા લોકોને,
દરેક માણસ સમજી
નથી શકતો !!

sara pustako
ane sacha lokone,
darek manas samaji
nathi shakato !!

Gujarati Suvichar

3 years ago

એમના જીવનમાં ક્યારેય અંધારું ના

એમના જીવનમાં
ક્યારેય અંધારું ના થાય,
જેમના દિવસની શરૂઆત
મહાદેવના નામથી થાય !!

emana jivanma
kyarey andharu na thay,
jemana divas ni sharuat
mahadev na nam thi thay !!

Gujarati Suvichar

3 years ago

છાંયડો હંમેશા નથી રહેતો સાહેબ,

છાંયડો હંમેશા
નથી રહેતો સાહેબ,
ક્યારેક તડકાની મજા
લેતા પણ શીખો !!

chanyado hammesha
nathi raheto saheb,
kyarek tadakani maja
leta pan shikho !!

Gujarati Suvichar

3 years ago

search

About

Gujarati Suvichar

We have 1378 + Gujarati Suvichar with image. You can browse our quotes gujarati collection and can enjoy latest motivational quotes gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share suvichar in gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.