જીતી ગયા પછી પણ જો
જીતી ગયા પછી પણ
જો તમારું દિલ ખુશ ના થાય,
તો સમજી જવું કે કંઇક એવું હારી ગયા છો
જે જીત કરતા પણ વધુ જરૂરી હતું !!
jiti gaya pachhi pan
jo tamaru dil khush na thay,
to samaji javu ke kaik evu hari gaya chho
je jit karata pan vadhu jaruri hatu !!
Gujarati Suvichar
1 year ago
જો પોતાના જ લોકોને હરાવવામાં
જો પોતાના જ લોકોને
હરાવવામાં તમને જીત લાગે છે,
તો સમજી લેવું કે તમે સાચે જ
એક નીચ માણસ છો !!
jo potan j lokone
haravava ma tamane jit lage chhe,
to samaji levu ke tame sache j
ek nich manas chho !!
Gujarati Suvichar
1 year ago
કોને શું મળ્યું એનો કોઈ
કોને શું મળ્યું
એનો કોઈ હિસાબ નથી,
તારી પાસે આત્મા નથી અને
મારી પાસે લિબાસ નથી !!
kone shun malyu
eno koi hisab nathi,
tari pase aatma nathi ane
mari pase libas nathi !!
Gujarati Suvichar
1 year ago
ખોટું બોલીને મેળવવા કરતા સાચું
ખોટું બોલીને
મેળવવા કરતા સાચું બોલીને
ખોઈ દેવું વધારે સારુ છે !!
khotu boline
melavava karata sachhu boline
khoi devu vadhare saru chhe !!
Gujarati Suvichar
1 year ago
તમારા ખિસ્સાને ક્યારેય ખાલી ના
તમારા ખિસ્સાને
ક્યારેય ખાલી ના થવા દેશો,
બાકી તમારા પોતાના પણ તમને
ઓળખવાની ના પાડી દેશે !!
tamara khissa ne
kyarey khali na thava desho,
baki tamara potana pan tamane
olakhavani na padi deshe !!
Gujarati Suvichar
1 year ago
મન ભરાઈ જાય ત્યારે સૌથી
મન ભરાઈ જાય
ત્યારે સૌથી શ્રેષ્ઠ પણ
નકામું લાગવા માંડે છે !!
man bharai jay
tyare sauthi shreshth pan
nakamu lagava mande chhe !!
Gujarati Suvichar
1 year ago
જયારે ભગવાન ઈચ્છે છે કે
જયારે ભગવાન ઈચ્છે છે
કે તમે આગળ વધો ત્યારે સૌથી
પહેલા એ તમને તોડશે !!
jayare bhagavan ichchhe chhe
ke tame aagal vadho tyare sauthi
pahel e tamane todashe !!
Gujarati Suvichar
1 year ago
અનુભ કહે છે કે ત્યાં
અનુભ કહે છે કે
ત્યાં મૌન રહેવું જોઈએ જ્યાં
તમારા શબ્દો તમારી વાતને
સમજાવી ના શકે !!
anubh kahe chhe ke
tya maun rahevu joie jy
tamara shabdo tamari vat ne
samajavi na shake !!
Gujarati Suvichar
1 year ago
સુવિચાર કચરો છે, જો સામેવાળું
સુવિચાર કચરો છે,
જો સામેવાળું વ્યક્તિ એક
કબાડી છે તો !!
suvichar kacharo chhe,
jo samevalu vyakti ek
kabadi chhe to !!
Gujarati Suvichar
1 year ago
જે તમે આજે કરશો કાલે
જે તમે આજે કરશો
કાલે એ જ તમારી સાથે થશે,
કુદરતનો એ નિયમ છે !!
je tame aaje karasho
kale e j tamari sathe thashe,
kudaratano e niyam chhe !!
Gujarati Suvichar
1 year ago