
જો તમે પોતાને દુઃખી કરવા
જો તમે પોતાને દુઃખી કરવા
માંગો છો તો તમને અનેક મોકા મળશે,
કેમ કે કોઈક ને કોઈક કંઇક એવું જરૂર કરશે
જે તમને પસંદ નહીં હોય !!
jo tame potane dukhi karava
mango chho to tamane anek moka malashe,
kem ke koik ne koik kaik evu jarur karashe
je tamane pasand nahi hoy !!
Gujarati Suvichar
1 year ago
મજાક મજાકમાં ઈર્ષા પણ દેખાઈ
મજાક મજાકમાં
ઈર્ષા પણ દેખાઈ જાય છે,
બસ થોડું ધ્યાનથી સાંભળવાની
આવશ્યકતા હોય છે !!
majak majakama
irsha pan dekhai jay chhe,
bas thodu dhyanathi sambhalavani
aavasyakata hoy chhe !!
Gujarati Suvichar
1 year ago
સાચો નેતા એ હોય છે
સાચો નેતા એ હોય છે જે
મુશ્કેલ રસ્તાઓ પર પહેલા
પોતે ચાલી બતાવે છે !!
sacho neta e hoy chhe je
mushkel rastao par pahela
pote chali batave chhe !!
Gujarati Suvichar
1 year ago
વિશ્વની સૌથી ખરાબ જેલ એ
વિશ્વની સૌથી ખરાબ
જેલ એ શાંતિ વગરનું ઘર છે,
સાવચેત રહો કે તમે કોની સાથે લગ્ન કરો છો
અથવા કોના પ્રેમમાં પડો છો !!
vishvani sauthi kharab
jel e shanti vagaranu ghar chhe,
savachet raho ke tame koni sathe lagn karo chho
athva kona prem ma pado chho !!
Gujarati Suvichar
1 year ago
જીતી ગયા પછી પણ જો
જીતી ગયા પછી પણ
જો તમારું દિલ ખુશ ના થાય,
તો સમજી જવું કે કંઇક એવું હારી ગયા છો
જે જીત કરતા પણ વધુ જરૂરી હતું !!
jiti gaya pachhi pan
jo tamaru dil khush na thay,
to samaji javu ke kaik evu hari gaya chho
je jit karata pan vadhu jaruri hatu !!
Gujarati Suvichar
1 year ago
જો પોતાના જ લોકોને હરાવવામાં
જો પોતાના જ લોકોને
હરાવવામાં તમને જીત લાગે છે,
તો સમજી લેવું કે તમે સાચે જ
એક નીચ માણસ છો !!
jo potan j lokone
haravava ma tamane jit lage chhe,
to samaji levu ke tame sache j
ek nich manas chho !!
Gujarati Suvichar
1 year ago
કોને શું મળ્યું એનો કોઈ
કોને શું મળ્યું
એનો કોઈ હિસાબ નથી,
તારી પાસે આત્મા નથી અને
મારી પાસે લિબાસ નથી !!
kone shun malyu
eno koi hisab nathi,
tari pase aatma nathi ane
mari pase libas nathi !!
Gujarati Suvichar
1 year ago
ખોટું બોલીને મેળવવા કરતા સાચું
ખોટું બોલીને
મેળવવા કરતા સાચું બોલીને
ખોઈ દેવું વધારે સારુ છે !!
khotu boline
melavava karata sachhu boline
khoi devu vadhare saru chhe !!
Gujarati Suvichar
1 year ago
તમારા ખિસ્સાને ક્યારેય ખાલી ના
તમારા ખિસ્સાને
ક્યારેય ખાલી ના થવા દેશો,
બાકી તમારા પોતાના પણ તમને
ઓળખવાની ના પાડી દેશે !!
tamara khissa ne
kyarey khali na thava desho,
baki tamara potana pan tamane
olakhavani na padi deshe !!
Gujarati Suvichar
1 year ago
મન ભરાઈ જાય ત્યારે સૌથી
મન ભરાઈ જાય
ત્યારે સૌથી શ્રેષ્ઠ પણ
નકામું લાગવા માંડે છે !!
man bharai jay
tyare sauthi shreshth pan
nakamu lagava mande chhe !!
Gujarati Suvichar
1 year ago