એવી શક્તિ આપ પ્રભુ, અસ્ત
એવી શક્તિ આપ પ્રભુ,
અસ્ત સુધી વ્યસ્ત રહીએ,
મસ્ત રહીએ ને જબરદસ્ત રહીએ !!
evi shakti aap prabhu,
ast sudhi vyast rahie,
mast rahie ne jabaradast rahie !!
Gujarati Suvichar
3 years ago
ખુલાસો માત્ર એ વ્યક્તિને જ
ખુલાસો માત્ર
એ વ્યક્તિને જ અપાય,
જેની શ્રવણશક્તિ અને
સમજણશક્તિ બંને
મજબુત હોય !!
khulaso matr
e vyaktine j apay,
jeni sravanashakti ane
samajanashakti banne
majabut hoy !!
Gujarati Suvichar
3 years ago
એકતા અને સંપ લોહીમાં હોય
એકતા અને
સંપ લોહીમાં હોય છે,
બાકી કીડીઓ ક્યાં કોઈ
યુનિવર્સીટીમાં ભણવા
જાય છે !!
ekata ane
samp lohima hoy chhe,
baki kidio kya koi
univercity ma bhanava
jay chhe !!
Gujarati Suvichar
3 years ago
મોઢા પર કહેનાર કોઈ મળે
મોઢા પર કહેનાર
કોઈ મળે તો નસીબદાર છો તમે,
બાકી પીઠ પાછળ બોલનારાની
તો લાઈનો લાગી છે !!
modha par kahenar
koi male to nasibadar chho tame,
baki pith pachhal bolanarani
to line o lagi chhe !!
Gujarati Suvichar
3 years ago
ભગવાન સાથે સીધો સંપર્ક રાખવાનો
ભગવાન સાથે
સીધો સંપર્ક રાખવાનો હોય,
વચ્ચે કોઈ દલાલની જરૂર
નથી સાહેબ !!
🙏🙏🙏🙏🙏🙏
bhagavan sathe
sidho sampark rakhavano hoy,
vachche koi dalal ni jarur
nathi saheb !!
🙏🙏🙏🙏🙏🙏
Gujarati Suvichar
3 years ago
કબજે કરવું હોય, એને આભ
કબજે કરવું હોય,
એને આભ પણ ઓછું પડે,
બાકી સમર્પણ કરનારને તો
ઈશ્વરનું નામ જ કાફી છે !!
kabaje karavu hoy,
ene aabh pan ochhu pade,
baki samarpan karanar ne to
ishvar nu nam j kafi chhe !!
Gujarati Suvichar
3 years ago
નમે એના જ છાંયડા હોય
નમે એના જ
છાંયડા હોય મારા વાલા,
ક્યારેય જોયા છે કોઈને આસોપાલવ
નીચે વિસામો ખાતા !!
name ena j
chhayad hoy mara vala,
kyarey joya chhe koine aasopalav
niche visamo khata !!
Gujarati Suvichar
3 years ago
કોઈને ખરાબ ચીતરવા નહીં, એમાં
કોઈને ખરાબ ચીતરવા નહીં,
એમાં કલર તો આપણો
જ વપરાય છે !!
koine kharab chitarava nahi,
ema color to aapano
j vaparay chhe !!
Gujarati Suvichar
3 years ago
દુનિયાને ઝુકાવવાનું સામર્થ્ય તારામાં છે,
દુનિયાને ઝુકાવવાનું
સામર્થ્ય તારામાં છે,
ઉભો થા, લડ અને
વિજેતા બન !!
duniyane jhukavavanu
samarthy tarama chhe,
ubho tha, lad ane
vijeta ban !!
Gujarati Suvichar
3 years ago
જ્યાંથી અંત થયો હોય ત્યાંથી
જ્યાંથી અંત થયો હોય
ત્યાંથી જ નવી શરૂઆત કરો,
જે મળવાનું હોય છે
એ ગુમાવેલા કરતા સારું
જ હોય છે !!
jyathi ant thayo hoy
tyathi j navi sharuat karo,
je malavanu hoy chhe
e gumavela karata saru
j hoy chhe !!
Gujarati Suvichar
3 years ago