
એક વાત હંમેશા યાદ રાખજો
એક વાત હંમેશા
યાદ રાખજો સાહેબ,
કે મોટા કામની શરૂઆત
એક નાના વિચારથી
જ થાય છે !!
ek vat hammesha
yad rakhajo saheb,
ke mota kam ni sharuat
ek nana vichar thi
j thay chhe !!
Gujarati Suvichar
2 years ago
અવસરને ઓળખતા શીખો સાહેબ, નહીંતર
અવસરને
ઓળખતા શીખો સાહેબ,
નહીંતર એ અફસોસ
બની જશે !!
avasar ne
olakhata shikho saheb,
nahintar e afasos
bani jashe !!
Gujarati Suvichar
2 years ago
હે પ્રભુ ! તે જે નથી
હે પ્રભુ ! તે જે નથી આપ્યું
એનો અફસોસ ક્યારેય નહીં કરું,
કારણ કે તે એવું પણ ઘણું આપ્યું છે
જેની મેં કલ્પના પણ નહોતી કરી !!
he prabhu! te je nathi aapyu
eno afasos kyarey nahi karu,
karan ke te evu pan ghanu aapyu chhe
jeni me kalpana pan nahoti kari !!
Gujarati Suvichar
2 years ago
માણસને નફરત કરીને, ભગવાનને પ્રેમ
માણસને નફરત કરીને,
ભગવાનને પ્રેમ ના કરી
શકાય સાહેબ !!
manas ne nafarat karine,
bhagavan ne prem na kari
shakay saheb !!
Gujarati Suvichar
2 years ago
સમય આ દુનિયાનો સૌથી મોટો
સમય આ દુનિયાનો
સૌથી મોટો શિક્ષક છે,
જે બધાને શીખવી દે છે !!
samay aa duniyano
sauthi moto shikshak chhe,
je badhane shikhavi de chhe !!
Gujarati Suvichar
2 years ago
દુનિયાદારી છોડીને સમય સાથે ભાગતા
દુનિયાદારી છોડીને
સમય સાથે ભાગતા રહો,
લોકોનો સમય આવે છે પણ
તમારો જમાનો આવશે !!
duniyadari chhodine
samay sathe bhagata raho,
lokono samay aave chhe pan
tamaro jamano aavashe !!
Gujarati Suvichar
2 years ago
કંઇક પામવા માટે એ ના
કંઇક પામવા
માટે એ ના ગુમાવી દેતા,
જે પહેલાથી ફક્ત તમારું હોય !!
kaik pamava
mate e na gumavi deta,
je pahelathi fakt tamaru hoy !!
Gujarati Suvichar
2 years ago
શબ્દ શણગારી પણ દે, અને
શબ્દ શણગારી પણ દે,
અને સળગાવી પણ દે !!
sabd shanagari pan de,
ane salagavi pan de !!
Gujarati Suvichar
2 years ago
મૌન એટલે સૌથી અઘરી દલીલ,
મૌન એટલે
સૌથી અઘરી દલીલ,
જેનો પ્રતિકાર કરવો
સૌથી કઠીન હોય છે !!
maun etale
sauthi aghari dalil,
jeno pratikar karavo
sauthi kathin hoy chhe !!
Gujarati Suvichar
2 years ago
વહેલા જાગવું એ હંમેશા ફાયદાકારક
વહેલા જાગવું એ
હંમેશા ફાયદાકારક રહે છે,
પછી એ ઊંઘમાંથી હોય કે
વહેમમાંથી !!
vahela jagavu e
hammesha fayadakarak rahe chhe,
pachhi e ungh manthi hoy ke
vahem manthi !!
Gujarati Suvichar
2 years ago