આ દુનિયામાં સારું કરવા માટે
આ દુનિયામાં સારું
કરવા માટે જાત ઘસો
તો મૂર્ખનું ઉપનામ મળે,
અને ફક્ત જીભ ઘસો તો
હોંશિયારનું ઉપનામ !!
aa duniyama saru
karava mate jat ghaso
to murkh nu up nam male,
ane fakt jibh ghaso to
honshiyar nu up nam !!
Gujarati Suvichar
3 years ago
જેટલું મોટું સપનું હશે એટલી
જેટલું મોટું સપનું હશે
એટલી જ મોટી તકલીફ હશે,
જેટલી મોટી તકલીફ હશે એટલી
જ મોટી સફળતા હશે !!
jetalu motu sapanu hashe
etali j moti takalif hashe,
jetali moti takalif hashe etali
j moti safalata hashe !!
Gujarati Suvichar
3 years ago
પુણ્ય છપ્પર ફાડીને કદાચ ન
પુણ્ય છપ્પર
ફાડીને કદાચ ન આપે,
પણ પાપ થપ્પડ મારીને
લે છે જરૂર !!
puny chappar
fadine kadach na aape,
pan pap thappad marine
le chhe jarur !!
Gujarati Suvichar
3 years ago
લીધેલી સેવા કદી ભૂલવી નહીં,
લીધેલી સેવા
કદી ભૂલવી નહીં,
અને કરેલી સેવા
યાદ રાખવી નહીં.
lidheli seva
kadi bhulavi nahi,
ane kareli seva
yad rakhavi nahi.
Gujarati Suvichar
3 years ago
ભોજનની કિંમત ભૂખ સમયે થાય
ભોજનની કિંમત
ભૂખ સમયે થાય છે,
અને ભગવાનની કિંમત
દુઃખ સમયે થાય છે !!
bhojan ni kimmat
bhukh samaye thay chhe,
ane bhagavan ni kimmat
dukh samaye thay chhe !!
Gujarati Suvichar
3 years ago
ક્રોધના વિજય કરતા, ક્ષમાનો પરાજય
ક્રોધના વિજય કરતા,
ક્ષમાનો પરાજય ઘણો
ભવ્ય હોય છે !!
krodh na vijay karata,
ksham no parajay ghano
bhavy hoy chhe !!
Gujarati Suvichar
3 years ago
પરીક્ષા અને રીક્ષા ગુમાવવાથી નાસીપાસ
પરીક્ષા અને
રીક્ષા ગુમાવવાથી
નાસીપાસ ના થવું સાહેબ,
એ તો એક જાય ને ત્યારે બીજી
આવતી જ હોય છે !!
pariksha ane
riksha gumavavathi
nasipas na thavu saheb,
e to ek jay ne tyare biji
aavati j hoy chhe !!
Gujarati Suvichar
3 years ago
બધું છીનવાઈ જાય તો પણ
બધું છીનવાઈ જાય
તો પણ ચિંતા નહીં કરવાની,
બુદ્ધિ અને અનુભવ કોઈની
તાકાત નથી કે છીનવી શકે !!
badhu chhinavai jay
to pan chinta nahi karavani,
budhdhi ane anubhav koini
takat nathi ke chhinavi shake !!
Gujarati Suvichar
3 years ago
ફક્ત નિર્મળ અને કર્મહીન વ્યક્તિ
ફક્ત નિર્મળ અને
કર્મહીન વ્યક્તિ જ,
નસીબને દોષ આપે છે !!
phakt nirmal ane
karmahin vyakti j,
nasib ne dosh aape chhe !!
Gujarati Suvichar
3 years ago
ખોટા રસ્તે જેટલા પણ આગળ
ખોટા રસ્તે જેટલા
પણ આગળ વધશો,
તેટલો જ પાછા વળવાનો
રસ્તો લાંબો થતો જશે !!
khota raste jetala
pan aagal vadhasho,
tetalo j pachha valavano
rasto lambo thato jashe !!
Gujarati Suvichar
3 years ago