
નમ્રતા વગરનો માણસ, પાણી વગરની
નમ્રતા વગરનો માણસ,
પાણી વગરની નદી
જેવો હોય છે !!
namrata vagar no manas,
pani vagarani nadi
jevo hoy chhe !!
Gujarati Suvichar
2 years ago
ખાલી સુગંધથી ફૂલ ના થવાય
ખાલી સુગંધથી
ફૂલ ના થવાય સાહેબ,
સમય આવે ત્યારે ખરવાની
તાકાત પણ હોવી જોઈએ !!
khali sugandh thi
ful na thavay saheb,
samay aave tyare kharavani
takat pan hovi joie !!
Gujarati Suvichar
2 years ago
એક વાત કહી રહ્યો છું
એક વાત કહી રહ્યો છું
સાહિત્યના વિષયમાં,
દુઃખમાં હ્રદયને રાખો,
રાખો ન દુઃખ હ્રદયમાં !!
🌷🌷🌷🌷🌷🌷🌷🌷
ek vat kahi rahyo chhu
sahity na vishay ma,
dukh ma hraday ne rakho,
rakho na dukh hraday ma !!
🌷🌷🌷🌷🌷🌷🌷🌷
Gujarati Suvichar
2 years ago
માન ખાવા કરતા, માની જવામાં
માન ખાવા કરતા,
માની જવામાં
વધારે મજા છે !!
man khava karata,
mani javama
vadhare maja chhe !!
Gujarati Suvichar
2 years ago
મંદિર સુધી પહોંચવું એ શરીરનો
મંદિર સુધી પહોંચવું
એ શરીરનો વિષય છે,
પણ ઈશ્વર સુધી પહોંચવું
એ મનનો વિષય છે !!
mandir sudhi pahonchavu
e sharir no vishay chhe,
pan ishvar sudhi pahonchavu
e man no vishay chhe !!
Gujarati Suvichar
2 years ago
ભરોસો બધાનો કરવો પણ સાવચેતી
ભરોસો બધાનો કરવો
પણ સાવચેતી રાખવી સાહેબ,
ક્યારેક પોતાના દાંત પણ જીભ
કાપી નાખે છે !!
bharoso badhano karavo
pan savacheti rakhavi saheb,
kyarek potana dant pan jibh
kapi nakhe chhe !!
Gujarati Suvichar
2 years ago
વસ્તુ ત્યાં સુધી જ આકર્ષિત
વસ્તુ ત્યાં સુધી જ
આકર્ષિત કરે,
જ્યાં સુધી એ તમારી
પાસે ના હોય !!
vastu tya sudhi j
aakarshit kare,
jya sudhi e tamari
pase na hoy !!
Gujarati Suvichar
2 years ago
સપનું એટલે પગથિયાં વિનાની સીડી,
સપનું એટલે
પગથિયાં વિનાની સીડી,
અને ધ્યેય એટલે નિશ્ચિત
કરેલા પગથિયાં !!
sapanu etale
pagathiya vinani sidi,
ane dhyey etale nischit
karela pagathiya !!
Gujarati Suvichar
2 years ago
આપવાવાળાને અભિમાન ન આવે, અને
આપવાવાળાને
અભિમાન ન આવે,
અને લેવાવાળા લાચાર
ના બને એજ સાચું દાન !!
aapava vala ne
abhiman na aave,
ane levavala lachar
na bane ej sachu dan !!
Gujarati Suvichar
2 years ago
ભાગ્યને બીજી પેઢી નથી હોતી,
ભાગ્યને બીજી
પેઢી નથી હોતી,
અને પુરુષાર્થને
આખો વંશ હોય છે !!
bhagy ne biji
pedhi nathi hoti,
ane purusharth ne
aakho vansh hoy chhe !!
Gujarati Suvichar
2 years ago