મંદિર સુધી પહોંચવું એ શરીરનો
મંદિર સુધી પહોંચવું
એ શરીરનો વિષય છે,
પણ ઈશ્વર સુધી પહોંચવું
એ મનનો વિષય છે !!
mandir sudhi pahonchavu
e sharir no vishay chhe,
pan ishvar sudhi pahonchavu
e man no vishay chhe !!
Gujarati Suvichar
3 years ago
ભરોસો બધાનો કરવો પણ સાવચેતી
ભરોસો બધાનો કરવો
પણ સાવચેતી રાખવી સાહેબ,
ક્યારેક પોતાના દાંત પણ જીભ
કાપી નાખે છે !!
bharoso badhano karavo
pan savacheti rakhavi saheb,
kyarek potana dant pan jibh
kapi nakhe chhe !!
Gujarati Suvichar
3 years ago
વસ્તુ ત્યાં સુધી જ આકર્ષિત
વસ્તુ ત્યાં સુધી જ
આકર્ષિત કરે,
જ્યાં સુધી એ તમારી
પાસે ના હોય !!
vastu tya sudhi j
aakarshit kare,
jya sudhi e tamari
pase na hoy !!
Gujarati Suvichar
3 years ago
સપનું એટલે પગથિયાં વિનાની સીડી,
સપનું એટલે
પગથિયાં વિનાની સીડી,
અને ધ્યેય એટલે નિશ્ચિત
કરેલા પગથિયાં !!
sapanu etale
pagathiya vinani sidi,
ane dhyey etale nischit
karela pagathiya !!
Gujarati Suvichar
3 years ago
આપવાવાળાને અભિમાન ન આવે, અને
આપવાવાળાને
અભિમાન ન આવે,
અને લેવાવાળા લાચાર
ના બને એજ સાચું દાન !!
aapava vala ne
abhiman na aave,
ane levavala lachar
na bane ej sachu dan !!
Gujarati Suvichar
3 years ago
ભાગ્યને બીજી પેઢી નથી હોતી,
ભાગ્યને બીજી
પેઢી નથી હોતી,
અને પુરુષાર્થને
આખો વંશ હોય છે !!
bhagy ne biji
pedhi nathi hoti,
ane purusharth ne
aakho vansh hoy chhe !!
Gujarati Suvichar
3 years ago
જિંદગીમાં કોઈ સાચો રસ્તો બતાવવાવાળો
જિંદગીમાં કોઈ સાચો
રસ્તો બતાવવાવાળો હોય,
તો એ છે અનુભવ !!
jindagima koi sacho
rasto batavavavalo hoy,
to e chhe anubhav !!
Gujarati Suvichar
3 years ago
એક મંદિરના દરવાજા ઉપર ખુબ
એક મંદિરના
દરવાજા ઉપર ખુબ જ
સરસ લાઈન લખી હતી,
અહિંયા એ સવાલોના જવાબ
મળશે જેના જવાબ Google
પર નથી મળતા !!
ek mandir na
daravaja upar khub j
saras line lakhi hati,
ahiny e savalona javab
malashe jena javab google
par nathi malata !!
Gujarati Suvichar
3 years ago
જે માણસ પોતાની જાતને સુધારવા
જે માણસ પોતાની
જાતને સુધારવા બેઠો હોય,
એની પાસે બીજાની ટીકા
કરવાનો સમય નથી હોતો !!
je manas potani
jatane sudharava betho hoy,
eni pase bijani tika
karavano samay nathi hoto !!
Gujarati Suvichar
3 years ago
જે સરળતાથી મળે એ ટકે
જે સરળતાથી મળે
એ ટકે નહીં,
અને જે ટકે એ
સરળતાથી મળે નહીં !!
je saralatathi male
e take nahi,
ane je take e
saralatathi male nahi !!
Gujarati Suvichar
3 years ago
