
ચા સાથે બિસ્કિટે પણ એક
ચા સાથે બિસ્કિટે પણ
એક શીખ આપી,
કોઈની વાતોમાં ઉંડા ઉતરશો
તો તૂટી જશો !!
cha sathe biscuit pan
ek shikh aapi,
koini vatoma unda utarasho
to tuti jasho !!
Gujarati Suvichar
2 years ago
એ તો આપણી સમજણ ઉપર
એ તો આપણી
સમજણ ઉપર છે,
બાકી માંબાપથી મોટા
બીજા કોઈ ભગવાન નથી !!
e to aapani
samajan upar chhe,
baki ma bap thi mota
bija koi bhagavan nathi !!
Gujarati Suvichar
2 years ago
તૂટેલી એ દરેક આશાઓ, મને
તૂટેલી એ
દરેક આશાઓ,
મને મારા મહાદેવ
સાથે જોડે છે !!
tuteli e
darek aashao,
mane mara mahadev
sathe jode chhe !!
Gujarati Suvichar
2 years ago
સફળતા માટે આ ત્રણ સાથે
સફળતા માટે
આ ત્રણ સાથે રાખો,
મગજમાં બરફ, જીભમાં મધ
અને હૃદયમાં પ્રેમ !!
safalata mate
aa tran sathe rakho,
magaj ma baraf, jibh ma madh
ane raday ma prem !!
Gujarati Suvichar
2 years ago
માણસને બધું એની મહેનતથી નથી
માણસને બધું
એની મહેનતથી નથી મળતું,
ઘણી વખત કોઈના આશીર્વાદ
પણ કામ કરી જાય છે !!
manas ne badhu
eni mahenat thi nathi malatu,
ghani vakhat koina aashirvad
pan kam kari jay chhe !!
Gujarati Suvichar
2 years ago
ભૂલ સ્વીકારવામાં જેને નાનપ લાગે,
ભૂલ સ્વીકારવામાં
જેને નાનપ લાગે,
એ માણસ ક્યારેય
મોટો ના થઇ શકે !!
bhul svikaravama
jene nanap lage,
e manas kyarey
moto na thai shake !!
Gujarati Suvichar
2 years ago
છીનવી લેવા દો ઈચ્છા થાય
છીનવી લેવા દો
ઈચ્છા થાય એટલું,
નસીબ કોણ છીનવી લેશે !!
chhinavi leva do
ichchha thay etalu,
nasib kon chhinavi leshe !!
Gujarati Suvichar
2 years ago
એક સુખી જીવન જીવવા માટે,
એક સુખી
જીવન જીવવા માટે,
માણસને સાધુ નહી
સીધું થવાની જરુર છે !!
ek sukhi
jivan jivava mate,
manas ne sadhu nahi
sidhu thavani jarur chhe !!
Gujarati Suvichar
2 years ago
નમ્રતા વગરનો માણસ, પાણી વગરની
નમ્રતા વગરનો માણસ,
પાણી વગરની નદી
જેવો હોય છે.
namrata vagar no manas,
pani vagar ni nadi
jevo hoy chhe.
Gujarati Suvichar
2 years ago
લાભનું સ્થાન જીવનમાં જ્યારથી લોભે
લાભનું સ્થાન જીવનમાં
જ્યારથી લોભે લઇ લીધું છે,
ત્યારથી શુભનું સ્થાન અશુભના
હાથમાં ચાલ્યું ગયું છે !!
labh nu sthan jivan ma
jyar thi lobhe lai lidhu chhe,
tyar thi shubh nu sthan ashubh na
hath ma chalyu gayu chhe !!
Gujarati Suvichar
2 years ago