કોઈપણ સમસ્યાનું સમાધાન એ વાત
કોઈપણ સમસ્યાનું
સમાધાન એ વાત ઉપર નિર્ભર છે
કે સલાહકાર કોણ છે,
કારણ કે દુર્યોધન શકુની પાસે
સલાહ લેતો અને અર્જુન ભગવાન
શ્રીકૃષ્ણ પાસેથી !!
koipan samasy nu
samadhan e vat upar nirbhar chhe
ke salahakar kon chhe,
karan ke duryodhan shakuni pase
salah leto ane arjun bhagavan
srikrushn pasethi !!
Gujarati Suvichar
2 years ago
પરિવર્તનથી ક્યારેય ડરવું નહીં, જેટલું
પરિવર્તનથી
ક્યારેય ડરવું નહીં,
જેટલું સારું તમે ખોઈ રહ્યા છો
એનાથી લાખ ગણું
સારું મળશે !!
parivartanthi
kyarey daravu nahi,
jetalu saru tame khoi rahya chho
enathi lakh ganu
saru malashe !!
Gujarati Suvichar
2 years ago
જિંદગી ગમે ત્યાંથી અને ગમે
જિંદગી ગમે ત્યાંથી અને
ગમે ત્યારે શરુ કરી શકાય,
હથિયારોને કાટ લાગે સાહેબ
ઈરાદાઓને નહીં !!
🙏🙏🙏🙏🙏🙏🙏
jindagi game tyathi ane
game tyare sharu kari shakay,
hathiyarone kat lage saheb
iradaone nahi !!
🙏🙏🙏🙏🙏🙏🙏
Gujarati Suvichar
2 years ago
સમય કોઈપણ સમયને બદલી નાખે
સમય કોઈપણ
સમયને બદલી નાખે છે,
બસ સમયને થોડો સમય
આપવાની જરૂર છે !!
⌚️⌚️⌚️⌚️⌚️⌚️⌚️
samay koipan
samayne badali nakhe chhe,
bas samayne thodo samay
aapavani jarur chhe !!
⌚️⌚️⌚️⌚️⌚️⌚️⌚️
Gujarati Suvichar
2 years ago
મહેનત એવી કરો, કે સપના
મહેનત એવી કરો,
કે સપના મજબુર થઇ જાય
સાચા પડવા માટે !!
mahenat evi karo,
ke sapana majabur thai jay
sacha padava mate !!
Gujarati Suvichar
2 years ago
દુનિયામાં શીખવા જેવી કોઈ કળા
દુનિયામાં
શીખવા જેવી કોઈ કળા છે,
તો એ છે કે યોગ્ય સમયે
ના પાડવી !!
duniyama
shikhava jevi koi kala chhe,
to e chhe ke yogy samaye
na padavi !!
Gujarati Suvichar
2 years ago
જેનું દુઃખમાં મુખ હસતું, એના
જેનું દુઃખમાં મુખ હસતું,
એના માટે સુખ હમેશા સસ્તું !!
jenu dukhma mukh hasatu,
ena mate sukh hamesha sastu !!
Gujarati Suvichar
2 years ago
કોઈને ખરાબ ચિતરવા નહી, એમાં
કોઈને
ખરાબ ચિતરવા નહી,
એમાં કલર તો આપણો
જ વપરાય છે !!
koine
kharab chitarava nahi,
ema color to aapano
j vaparay chhe !!
Gujarati Suvichar
2 years ago
દુનિયાની બધી દવા એક બાજુ,
દુનિયાની
બધી દવા એક બાજુ,
અને મારી મમ્મીની
દુવા એક બાજુ !!
duniyani
badhi dava ek baju,
ane mari mummy ni
duva ek baju !!
Gujarati Suvichar
2 years ago
હક્ક વગરનું લેવાનું મન થાય
હક્ક વગરનું
લેવાનું મન થાય ત્યારે
મહાભારતનું સર્જન થાય છે,
પરંતુ હક્કનું હોવા છતાં છોડી
દેવામાં આવે છે ત્યારે
રામાયણ સર્જાય છે !!
hakk vagarnu
levanu man thay tyare
mahabharatnu sarjan thay chhe,
parantu hakknu hova chhata chhodi
devama aave chhe tyare
ramayan sarjay chhe !!
Gujarati Suvichar
2 years ago