મોઢામાંથી કડવા વેણ ત્યારે જ
મોઢામાંથી કડવા વેણ
ત્યારે જ બોલવા સાહેબ,
જયારે કાનેથી સાંભળી
શકવાની તાકાત હોય !!
modhamathi kadava ven
tyare j bolava saheb,
jayare kanethi sambhali
shakavani takat hoy !!
Gujarati Suvichar
2 years ago
વિકલ્પ બહું મળશે માર્ગ ભટકવા
વિકલ્પ બહું મળશે
માર્ગ ભટકવા માટે,
પણ સંકલ્પ એક જ જરૂરી છે
મંઝિલ સુધી પહોંચવા માટે !!
🌱🌱🌱🌱🌱🌱🌱
vikalp bahu malashe
marg bhatakava mate,
pan sankalp ek j jaruri chhe
manzil sudhi pahonchava mate !!
🌱🌱🌱🌱🌱🌱🌱
Gujarati Suvichar
2 years ago
આ દુનિયામાં બેકાર તો એક
આ દુનિયામાં બેકાર તો
એક તણખલું પણ નથી હોતું,
જો તમારામાં ઉપયોગ કરવાની
આવડત હોય તો !!
aa duniyama bekar to
ek tanakhalu pan nathi hotu,
jo tamarama upayog karavani
aavadat hoy to !!
Gujarati Suvichar
2 years ago
સાચો બુદ્ધિશાળી વ્યક્તિ એ હોય
સાચો બુદ્ધિશાળી
વ્યક્તિ એ હોય છે,
જેને ખબર હોય છે કે
મારે મુર્ખ ક્યારે બનવાનું છે !!
sacho buddhishali
vyakti e hoy chhe,
jene khabar hoy chhe ke
mare murkh kyare banavanu chhe !!
Gujarati Suvichar
2 years ago
ખરેખર ભવિષ્ય હોતું જ નથી,
ખરેખર
ભવિષ્ય હોતું જ નથી,
માણસ પોતાના કર્મોથી
એનું નિર્માણ કરે છે !!
kharekhar
bhavishy hotu j nathi,
manas potana karmothi
enu nirman kare chhe !!
Gujarati Suvichar
2 years ago
ખોટું કરે એનું ટકતું નથી,
ખોટું કરે એનું ટકતું નથી,
અને જે સાચું કરે ને સાહેબ,
એનું કોઈ દિવસ અટકતું નથી !!
khotu kare enu takatu nathi,
ane je sachhu kare ne saheb,
enu koi divas atakatu nathi !!
Gujarati Suvichar
2 years ago
પ્રભુનો આભાર માનવાની ટેવ પાડજો,
પ્રભુનો આભાર
માનવાની ટેવ પાડજો,
જીવનનો ઘણો ભાર હળવો
થઇ જશે સાહેબ !!
prabhuno aabhar
manavani tev padajo,
jivanno ghano bhar halavo
thai jashe saheb !!
Gujarati Suvichar
2 years ago
યાદ રાખજો, વર્તુળ જેટલાં મોટા
યાદ રાખજો,
વર્તુળ જેટલાં મોટા કરશો,
કેન્દ્ર થી એટલા દુર થતા જશો !!
yad rakhajo,
vartul jetala mota karasho,
kendr thi etala dur thata jasho !!
Gujarati Suvichar
2 years ago
કોઈપણ ડરનો ઈલાજ તે ડરનો
કોઈપણ ડરનો ઈલાજ
તે ડરનો સામનો કરવો એ જ છે,
અને સામનો કર્યા પછી ડરની હાર
અને આપણી જીત નક્કી જ છે !!
koipan darno ilaj
te darno samano karavo e j chhe,
ane samano karya pachhi darni har
ane aapani jit nakki j chhe !!
Gujarati Suvichar
2 years ago
દિલમાં વસી ગયેલી નફરતને ભૂલી
દિલમાં વસી ગયેલી
નફરતને ભૂલી જવી,
એ પણ એક સ્વચ્છતા
અભિયાન જ છે !!
💐🌺🙏શુભ સવાર🙏🌺💐
dilma vasi gayeli
nafaratne bhuli javi,
e pan ek svachchhata
abhiyan j chhe !!
💐🌺🙏shubh savar🙏🌺💐
Gujarati Suvichar
2 years ago