જો તમે મગજને શાંત રાખી
જો તમે મગજને
શાંત રાખી શકતા હશો,
તો તમે જગને જીતી શકશો !!
jo tame magajne
shant rakhi shakata hasho,
to tame jagne jiti shakasho !!
Gujarati Suvichar
2 years ago
સમય અને શક્તિ કોઈ દિવસ
સમય અને શક્તિ
કોઈ દિવસ એવા વ્યક્તિ
પાછળ બરબાદ ના કરવા,
કે જેને ગમે એટલું કરવા
છતાં તમારા કરતા બીજા
જ સારા લાગે !!
samay ane shakti
koi divas eva vyakti
pachhal barabad na karava,
ke jene game etalu karava
chhata tamara karata bija
j sara lage !!
Gujarati Suvichar
2 years ago
સત્ય મૌન રહે તો સૌ
સત્ય મૌન
રહે તો સૌ પૂજે છે,
સત્ય બોલવા લાગે
તો સૌ ધ્રુજે છે !!
🌷🌹🌷🌹🌷🌹🌷🌹
saty maun
rahe to sau puje chhe,
saty bolava lage
to sau dhruje chhe !!
🌷🌹🌷🌹🌷🌹🌷🌹
Gujarati Suvichar
2 years ago
રાહ જોવાવાળાના હાથમાં એટલું જ
રાહ જોવાવાળાના
હાથમાં એટલું જ આવે છે,
જેટલું પ્રયત્નો કરવાવાળા
છોડી દે છે !!
rah jovavalana
hathma etalu j aave chhe,
jetalu prayatno karavavala
chhodi de chhe !!
Gujarati Suvichar
2 years ago
દુનિયાનું સૌથી મુશ્કેલ કામ છે
દુનિયાનું સૌથી
મુશ્કેલ કામ છે સાહેબ,
માં ની મમતા અને પિતાની
ક્ષમતાનો અંદાજ લગાવવો !!
duniyanu sauthi
muskel kam chhe saheb,
ma ni mamata ane pitani
kshamatano andaj lagavavo !!
Gujarati Suvichar
2 years ago
સમાજના ત્રણ ઘરેણા માન, મર્યાદા
સમાજના ત્રણ ઘરેણા
માન, મર્યાદા અને મોભો,
જો હણાતા હોય તો
એકવાર થોભો !!
samajna tran gharena
man, maryada ane mobho,
jo hanata hoy to
ekavar thobho !!
Gujarati Suvichar
2 years ago
સમય બધાનો આવે છે, બસ
સમય બધાનો આવે છે,
બસ થોડો સમય લાગે છે !!
samay badhano aave chhe,
bas thodo samay lage chhe !!
Gujarati Suvichar
2 years ago
જેમ મીણબત્તી આગ વગર નથી
જેમ મીણબત્તી
આગ વગર નથી સળગતી,
એમ જ સફળતા મહેનત કર્યા
વગર નથી મળતી !!
jem minabatti
aag vagar nathi salagati,
em j safalata mahenat karya
vagar nathi malati !!
Gujarati Suvichar
2 years ago
હકના જ પચે છે, પછી
હકના જ પચે છે,
પછી ભલે એ સંબધ
હોય કે પૈસા !!
hakna j pache chhe,
pachhi bhale e sambadh
hoy ke paisa !!
Gujarati Suvichar
2 years ago
નીંદર અને નિંદા પર જે
નીંદર અને નિંદા પર
જે વિજય મેળવી લે છે,
એને આગળ વધવાથી
કોઈ નથી રોકી શકતું !!
nindar ane ninda par
je vijay melavi le chhe,
ene aagal vadhavathi
koi nathi roki shakatu !!
Gujarati Suvichar
2 years ago