ભૂલ માફ કરવી અને ભૂલને
ભૂલ માફ કરવી
અને ભૂલને ભુલાવી દેવી,
આ બંને વાતમાં ઘણો
તફાવત હોય છે !!
bhul maf karavi
ane bhul ne bhulavi devi,
aa banne vat ma ghano
tafavat hoy chhe !!
Gujarati Suvichar
2 years ago
જે સાંભળ્યું છે એને માની
જે સાંભળ્યું છે
એને માની લેવાની ભૂલ
ક્યારેય ન કરવી,
કારણ કે સત્ય કરતા જુઠ
હંમેશા જલદી ફેલાય
છે સાહેબ !!
je sambhalyu chhe
ene mani levani bhul
kyarey na karavi,
karan ke saty karata juth
hammesha jaladi felay
chhe saheb !!
Gujarati Suvichar
2 years ago
સમય ભલે સુખનો હોય કે
સમય ભલે સુખનો
હોય કે દુઃખનો હોય,
સંયમ રાખનારા હંમેશા
ફાવ્યા જ છે !!
samay bhale sukh no
hoy ke dukh no hoy,
sanyam rakhanara hammesha
favya j chhe !!
Gujarati Suvichar
2 years ago
ઉડવા માટે આઝાદ હોવું જરૂરી
ઉડવા માટે
આઝાદ હોવું જરૂરી નથી,
બસ પીંજરું તોડવાની તાકાત
હોવી જોઈએ !!
udava mate
aazad hovu jaruri nathi,
bas pinjaru todavani takat
hovi joie !!
Gujarati Suvichar
2 years ago
"ધીરજ" એક એવી સવારી છે,
"ધીરજ" એક એવી સવારી છે,
જે તેના પર બેઠેલા માનવીને
ક્યારેય નીચે પડવા દેતી નથી !!
"dhiraj" ek evi savari chhe,
je tena par bethela manavine
kyarey niche padava deti nathi !!
Gujarati Suvichar
2 years ago
થોડું સહન કરતા શીખો, સલાહ
થોડું સહન કરતા શીખો,
સલાહ દેતા નહીં સાહેબ !!
thodu sahan karat shikho,
salah deta nahi saheb !!
Gujarati Suvichar
2 years ago
બધા પથ્થરો કંઈ ઠોકર માટે
બધા પથ્થરો કંઈ ઠોકર
માટે જ સર્જાયા નથી હોતા,
ઘણા પથ્થરો એવા હોય છે
કે જે રસ્તા બનાવે છે !!
badha paththaro kai thokar
mate j sarjaya nathi hota,
ghana paththaro eva hoy chhe
ke je rasta banave chhe !!
Gujarati Suvichar
2 years ago
સહન કરતા શીખી જશો તો
સહન કરતા શીખી જશો
તો તમે સુદામા બની જશો,
ને જો સુદામા બની ગયા
તો કૃષ્ણને પણ તમારા
પગ ધોવા પડે !!
sahan karata shikhi jasho
to tame sudama bani jasho,
ne jo sudama bani gaya
to krushn ne pan tamara
pag dhova pade !!
Gujarati Suvichar
2 years ago
ભૂલ કરી હોય તો કબુલી
ભૂલ કરી હોય તો
કબુલી લેવું સારું સાહેબ,
કેમ કે ભૂલને ગમે તેટલી ફેરવો
એ સત્ય સામે નહીં ટકી શકે !!
bhul kari hoy to
kabuli levu saru saheb,
kem ke bhul ne game tetali feravo
e saty same nahi taki shake !!
Gujarati Suvichar
2 years ago
ખાલી સુગંધથી ફૂલ ન થવાય
ખાલી સુગંધથી
ફૂલ ન થવાય દોસ્ત,
સમય આવે ત્યારે ખરવાની
તાકાત પણ હોવી જોઈએ !!
khali sugandh thi
ful na thavay dost,
samay aave tyare kharavani
takat pan hovi joie !!
Gujarati Suvichar
2 years ago