મિત્રતા રાખો તો કર્ણ જેવી
મિત્રતા રાખો તો
કર્ણ જેવી રાખજો સાહેબ,
પછી ભલે અધર્મ માટે
ખપાઈ જવું પડે !!
mitrata rakho to
karn jevi rakhajo saheb,
pachhi bhale adharm mate
khapai javu pade !!
Gujarati Suvichar
2 years ago
બીજાના માટે સારું વિચારો, તો
બીજાના માટે સારું વિચારો,
તો પોતાનું ખરાબ ક્યારેય
નહીં થાય !!
bijana mate saru vicharo,
to potanu kharab kyarey
nahi thay !!
Gujarati Suvichar
2 years ago
એક એ છે જે ગણ્યા
એક એ છે
જે ગણ્યા વગર આપે છે,
અને એક આપણે છીએ જે એનું
નામ પણ ગણી ગણીને
લઈએ છીએ !!
ek e chhe
je ganya vagar aape chhe,
ane ek aapane chhie je enu
nam pan gani ganine
laie chie !!
Gujarati Suvichar
2 years ago
દરેક પગથીયે ઇચ્છાઓની બલી ચડે,
દરેક પગથીયે
ઇચ્છાઓની બલી ચડે,
ત્યારે જ કોઈ સફળતાની
સીડી ચડે !!
darek pagathiye
ichchhaoni bali chade,
tyare j koi safalatani
sidi chade !!
Gujarati Suvichar
2 years ago
સમય બદલાતો રહે છે, આપણે
સમય બદલાતો રહે છે,
આપણે અંત માનેલ સમય કદાચ
નવી શરૂઆત પણ હોય શકે !!
samay badalato rahe chhe,
aapane ant manel samay kadach
navi sharuat pan hoy shake !!
Gujarati Suvichar
2 years ago
ગુસ્સાને કાબુમાં રાખતા શીખી જાઓ
ગુસ્સાને કાબુમાં રાખતા
શીખી જાઓ સાહેબ,
બાકી અહેસાસ થશે
ત્યારે અફસોસ કરશો !!
gussane kabuma rakhata
shikhi jao saheb,
baki ahesas thashe
tyare afasos karasho !!
Gujarati Suvichar
2 years ago
જીવનમાં તમારા કામથી તમારો વટ
જીવનમાં તમારા કામથી
તમારો વટ પાડો સાહેબ,
બાકી અભિમાન કરી વટ
પાડવાવાળા તો ઘણાં છે !!
🙏🙏🙏🙏🙏🙏🙏
jivan ma tamara kam thi
tamaro vat pado saheb,
baki abhiman kari vat
padavavala to ghana chhe !!
🙏🙏🙏🙏🙏🙏🙏
Gujarati Suvichar
2 years ago
કોઈની તકલીફ દુર કરવાનો પ્રયત્ન
કોઈની તકલીફ
દુર કરવાનો પ્રયત્ન કરો,
ખુશીનો અનુભવ
આપોઆપ થઇ જશે !!
koini takalif
dur karavano prayatn karo,
khushino anubhav
aapo aap thai jashe !!
Gujarati Suvichar
2 years ago
પરાણે પ્રગટાવેલા દીવાથી, અજવાળું તો
પરાણે
પ્રગટાવેલા દીવાથી,
અજવાળું તો થાય પણ
અંધારું જાય નહીં !!
parane
pragatavel divathi,
ajavalu to thay pan
andharu jay nahi !!
Gujarati Suvichar
2 years ago
દાનમાં કરેલું રોકાણ, ક્યારેય નિષ્ફળ
દાનમાં કરેલું રોકાણ,
ક્યારેય નિષ્ફળ નથી જતું !!
dan ma karelu rokan,
kyarey nishfal nathi jatu !!
Gujarati Suvichar
2 years ago