ઓછું સમજશો તો ચાલશે પણ
ઓછું સમજશો તો ચાલશે
પણ ઊંધું સમજશો તો નહીં ચાલે,
ધારી લઈએ એના કરતા પૂછી
લઈએ તો સંબંધ વધારે ટકશે.
ochhu samajasho to chalashe
pan undhu samajasho to nahi chale,
dhari laie ena karata puchhi
laie to sambandh vadhare takashe.
Gujarati Suvichar
3 years ago
ક્યારેક લોકો ખભે હાથ મુકીને
ક્યારેક લોકો ખભે
હાથ મુકીને પણ છેતરી લે,
તમે બોલ્યા જ કરો ને કોઈ
ચુપ રહીને વેતરી લે !!
kyarek loko khabhe
hath mukine pan chhetari le,
tame bolya j karo ne koi
chup rahine vetari le !!
Gujarati Suvichar
3 years ago
અહંકાર ભલે ગમે તે વસ્તુનો
અહંકાર ભલે
ગમે તે વસ્તુનો હોય,
સર્વનાશ કરીને જ છોડે
છે સાહેબ !!
ahankar bhale
game te vastuno hoy,
sarvanash karine j chhode
chhe saheb !!
Gujarati Suvichar
3 years ago
ખીલવું હોય તો પહેલા, જમીનમાં
ખીલવું હોય તો પહેલા,
જમીનમાં દટાતા શીખવું પડે !!
khilavu hoy to pahela,
jamin ma datata shikhavu pade !!
Gujarati Suvichar
3 years ago
અરમાન થોડા ઓછા કરીએ, તો
અરમાન
થોડા ઓછા કરીએ,
તો સ્વમાન વેચવાની
જરૂર ના પડે !!
araman
thoda ochha karie,
to svaman vechavani
jarur na pade !!
Gujarati Suvichar
3 years ago
"સમજાય એને સલામ" સમડી ની
"સમજાય એને સલામ"
સમડી ની ઉડવાની ઝડપ જોઈને,
ચકલી ક્યારેય ડિપ્રેશનમાં
નથી આવતી !!
"samajay ene salam"
samadi ni udavani zadap joine,
chakali kyarey dipreshan ma
nathi aavati !!
Gujarati Suvichar
3 years ago
સાગરના મોતી શોધવા સહેલા છે,
સાગરના મોતી
શોધવા સહેલા છે,
બસ માણસના મન
સમજવા અઘરા છે !!
sagarana moti
shodhava sahela chhe,
bas manas na man
samajava aghara chhe !!
Gujarati Suvichar
3 years ago
મૂંઝવણ સાથે દોડવા કરતા, આત્મવિશ્વાસ
મૂંઝવણ સાથે
દોડવા કરતા,
આત્મવિશ્વાસ સાથે
ચાલવું સારું !!
munzavan sathe
dodava karata,
atmavishvas sathe
chalavu saru !!
Gujarati Suvichar
3 years ago
તમને કોઈ સમજી ના શકે
તમને કોઈ સમજી ના શકે
એટલા બધા અઘરા ના બનો,
કેમ કે અઘરા દાખલાઓને
હોંશિયાર વિદ્યાર્થીઓ પણ
વિકલ્પમાં છોડી દેતા હોય છે.
tamane koi samaji na shake
etala badha aghara na bano,
kem ke aghara dakhalaone
honshiyar vidyarthio pan
vikalp ma chhodi deta hoy chhe.
Gujarati Suvichar
3 years ago
સફળતા એ જ કહેવાય સાહેબ,
સફળતા એ જ
કહેવાય સાહેબ,
કે તમે બીજા માટે
પ્રેરણા બનો !!
safalata e j
kahevay saheb,
ke tame bija mate
prerana bano !!
Gujarati Suvichar
3 years ago
