પીઠ હંમેશા મજબુત રાખવી સાહેબ,

પીઠ હંમેશા
મજબુત રાખવી સાહેબ,
કેમ કે શાબાશી અને દગો
હંમેશા ત્યાં જ મળે છે !!

pith hammesha
majabut rakhavi saheb,
kem ke shabashi ane dago
hammesha tya j male chhe !!

Gujarati Suvichar

3 years ago

ચાદરમાંથી પગ ત્યારે બહાર આવે

ચાદરમાંથી પગ
ત્યારે બહાર આવે છે જયારે,
સિદ્ધાંતો કરતાં સપના મોટાં
થઈ જાય છે !!
🙏🙏🙏🙏🙏🙏🙏

chadar mathi pag
tyare bahar aave chhe jayare,
siddhanto karata sapana mota
thai jay chhe !!
🙏🙏🙏🙏🙏🙏🙏

Gujarati Suvichar

3 years ago

પાણીને એક જ ગરણામાંથી ગાળીશું

પાણીને એક જ ગરણામાંથી
ગાળીશું તો ચાલશે,
પણ વાણીને તો ચાર
ગરણાથી જ ગાળવી પડશે,
કારણ કે માણસોને શબ્દો જ
મારે અને શબ્દો જ તારે છે.

panine ek j garanamathi
galishu to chalashe,
pan vanine to char
garanathi j galavi padashe,
karan ke manasone shabdo j
mare ane shabdo j tare chhe.

Gujarati Suvichar

3 years ago

લોકો માત્ર સફળતા જુએ છે,

લોકો માત્ર
સફળતા જુએ છે,
એની પાછળ કરેલો
સંઘર્ષ નહીં !!

loko matr
safalata jue chhe,
eni pachhal karelo
sangharsh nahi !!

Gujarati Suvichar

3 years ago

કર્મ બદલો સાહેબ, કિસ્મત આપોઆપ

કર્મ બદલો સાહેબ,
કિસ્મત આપોઆપ
બદલાઈ જશે !!

karm badalo saheb,
kismat aapoaap
badalai jashe !!

Gujarati Suvichar

3 years ago

લાખ ભલે બદલાઈ જાય સમય,

લાખ ભલે
બદલાઈ જાય સમય,
મેં ક્યારેય અસત્ય સામે
સત્યને હારતા નથી જોયું !!

lakh bhale
badalai jay samay,
me kyarey asaty same
saty ne harata nathi joyu !!

Gujarati Suvichar

3 years ago

ધર્મની શરૂઆત ભલે કાલે કરો,

ધર્મની શરૂઆત
ભલે કાલે કરો,
પણ અધર્મનો ત્યાગ
આજે જ કરી દો !!

dharm ni sharuat
bhale kale karo,
pan adharmano tyag
aaje j kari do !!

Gujarati Suvichar

3 years ago

જિંદગીમાં મહેનત જ એવી કરો,

જિંદગીમાં
મહેનત જ એવી કરો,
કે નસીબને પણ પરસેવો
આવી જાય !!

jindagima
mahenat j evi karo,
ke nasib ne pan parasevo
aavi jay !!

Gujarati Suvichar

3 years ago

ઉપદેશ અર્જુનને અપાય, બાકી કંસને

ઉપદેશ અર્જુનને અપાય,
બાકી કંસને તો મારવો જ પડે !!
🌻🌻🌻🌻🌻🌻🌻

upadesh arjun ne apay,
baki kans ne to maravo j pade !!
🌻🌻🌻🌻🌻🌻🌻

Gujarati Suvichar

3 years ago

તમારામાં તાકાત હોય એટલું શોધી

તમારામાં તાકાત
હોય એટલું શોધી લો,
માં-બાપ જેવો પ્રેમ કરવાવાળું
કોઈ જ નહીં મળે !!

tamarama takat
hoy etalu shodhi lo,
ma-bap jevo prem karavavalu
koi j nahi male !!

Gujarati Suvichar

3 years ago

search

About

Gujarati Suvichar

We have 1378 + Gujarati Suvichar with image. You can browse our quotes gujarati collection and can enjoy latest motivational quotes gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share suvichar in gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.