જયારે કંઈ ના સમજાય, ત્યારે
જયારે કંઈ ના સમજાય,
ત્યારે બધું ઈશ્વર પર
છોડી દેવું !!
jayare kai na samajay,
tyare badhu ishvar par
chhodi devu !!
Gujarati Suvichar
2 years ago
દરેક સમયે પરિસ્થિતિ બદલવાના પ્રયત્નો
દરેક સમયે પરિસ્થિતિ
બદલવાના પ્રયત્નો જરૂરી નથી,
અમુક સમયે પરિસ્થિતિને સ્વીકારી
આગળ વધવું પણ જરૂરી હોય છે !!
darek samaye paristhiti
badalavana prayatno jaruri nathi,
amuk samaye paristhitine svikari
aagal vadhavu pan jaruri hoy chhe !!
Gujarati Suvichar
2 years ago
જેને તમે બળથી ના હરાવી
જેને તમે બળથી
ના હરાવી શકો,
એને બુદ્ધિથી જરૂર
હરાવી શકાય છે !!
jene tame bal thi
na haravi shako,
ene buddhithi jarur
haravi shakay chhe !!
Gujarati Suvichar
2 years ago
આવતી કાલે પહાડ ખસેડવો હોય
આવતી કાલે પહાડ
ખસેડવો હોય તો દોસ્ત,
આજે પથ્થરો ખસેડવાની
શરૂઆત કરવી પડે !!
aavati kale pahad
khasedavo hoy to dost,
aaje paththaro khasedavani
sharuat karavi pade !!
Gujarati Suvichar
2 years ago
વૃદ્ધાશ્રમની દિવાલનું અતિ સુંદર વાક્ય,
વૃદ્ધાશ્રમની દિવાલનું
અતિ સુંદર વાક્ય,
તમને તમારા જ દગો દેશે,
કારણ કે અમને અમારાનો
અનુભવ છે !!
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
vruddhasram ni dival nu
ati sundar vakya,
tamane tamara j dago deshe,
karan ke amane amarano
anubhav chhe !!
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Gujarati Suvichar
2 years ago
આપણાં કપડામાંથી જે પરફ્યુમની સુગંધ
આપણાં કપડામાંથી જે
પરફ્યુમની સુગંધ આવે છે ને,
સાહેબ... તે આપણાં પિતાના
પરસેવાની છે !!
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
aapana kapada mathi je
perfume ni sugandh aave chhe ne,
saheb... te aapana pitana
parasevani chhe !!
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Gujarati Suvichar
2 years ago
પગ ખેંચવા કરતા હાથ ખેંચો,
પગ ખેંચવા
કરતા હાથ ખેંચો,
સમાજ આપોઆપ
ઉપર આવી જશે !!
pag khenchava
karata hath khencho,
samaj aapo aap
upar aavi jashe !!
Gujarati Suvichar
2 years ago
ફોકસ જ એવું રાખો, કે
ફોકસ જ એવું રાખો,
કે તમારી અને તમારા
સપનાની વચ્ચે બીજું
કોઈ ના આવી શકે !!
focus j evu rakho,
ke tamari ane tamara
sapanani vachche biju
koi na aavi shake !!
Gujarati Suvichar
2 years ago
કોઈને ક્યારેય કમજોર ના સમજવા,
કોઈને ક્યારેય
કમજોર ના સમજવા,
5 કરોડનો ચેક લખવા માટે પણ
5 રૂપિયાની પેનની જરૂર
પડતી હોય છે સાહેબ !!
koine kyarey
kamajor na samajava,
5 karod no chek lakhava mate pan
5 rupiyani pen ni jarur
padati hoy chhe saheb !!
Gujarati Suvichar
2 years ago
થોડું ઓછું બોલો, પણ વાતમાં
થોડું ઓછું બોલો,
પણ વાતમાં દમ
હોવો જોઈએ !!
thodu ochhu bolo,
pan vat ma dam
hovo joie !!
Gujarati Suvichar
2 years ago