જેના વિચારોમાં સત્ય હોય, તેના
જેના વિચારોમાં સત્ય હોય,
તેના ચહેરા પર ખુબ તેજ હોય !!
jena vicharoma saty hoy,
tena chahera par khub tej hoy !!
Gujarati Suvichar
3 years ago
નીતિ સાચી હશે તો, નસીબ
નીતિ સાચી હશે તો,
નસીબ ક્યારેય ખરાબ
નહીં થાય !!
niti sachi hashe to,
nasib kyarey kharab
nahi thay !!
Gujarati Suvichar
3 years ago
સમય કહે છે ધીરજ રાખો,
સમય કહે છે ધીરજ રાખો,
અને એ પોતે જ કેટલો
ઉતાવળિયો છે !!
samay kahe chhe dhiraj rakho,
ane e pote j ketalo
utavaliyo chhe !!
Gujarati Suvichar
3 years ago
જરૂરિયાતથી વધારે વિચારવાની ટેવ, માણસની
જરૂરિયાતથી વધારે
વિચારવાની ટેવ,
માણસની ખુશીઓ
છીનવી લે છે !!
jaruriyat thi vadhare
vicharavani tev,
manas ni khushio
chhinavi le chhe !!
Gujarati Suvichar
3 years ago
દુનિયામાં બધું જ શક્ય છે
દુનિયામાં
બધું જ શક્ય છે સાહેબ,
બસ શરૂઆત આત્મવિશ્વાસથી
થવી જોઈએ !!
duniyama
badhu j shaky chhe saheb,
bas sharuat atmvishvas thi
thavi joie !!
Gujarati Suvichar
3 years ago
તમારી વિરુદ્ધ બોલનારા તમારી હકીકતથી
તમારી વિરુદ્ધ બોલનારા
તમારી હકીકતથી અજાણ હોય છે,
કારણ કે કુતરા તો અજાણ્યા લોકો
પર જ ભસતા હોય છે !!
tamari virudhdh bolanara
tamari hakikat thi ajan hoy chhe,
karan ke kutara to ajanya loko
par j bhasata hoy chhe !!
Gujarati Suvichar
3 years ago
જો હારવાની કોઈ શક્યતા ન
જો હારવાની
કોઈ શક્યતા ન હોય,
તો જીતની કોઈ અર્થ
નથી રહેતો !!
jo haravani
koi shakyata na hoy,
to jit ni koi arth
nathi raheto !!
Gujarati Suvichar
3 years ago
ક્યારેક ક્યારેક ખરાબ સમય, તમને
ક્યારેક
ક્યારેક ખરાબ સમય,
તમને કોઈ સારા વ્યક્તિથી
મળવવા માટે પણ આવતો હોય છે !!
kyarek
kyarek kharab samay,
tamane koi sara vyaktithi
malavava mate pan aavato hoy chhe !!
Gujarati Suvichar
3 years ago
લોકોના મો બંધ કરવા કરતા,
લોકોના
મો બંધ કરવા કરતા,
આપણા કાન બંધ કરી
લેવા સારા !!
lokona
mo bandh karava karata,
aapana kan bandh kari
leva sara !!
Gujarati Suvichar
3 years ago
મહીને હજારો રૂપિયા કમાવાની તક,
મહીને હજારો
રૂપિયા કમાવાની તક,
એકવાર જોઈ લેવું જોઈએ !!
https://wowtok.in/gujarati
mahine hajaro
rupiya kamavani tak,
ekavar joi levu joie !!
https://quotesdiary.com/gujarati
Gujarati Suvichar
3 years ago
