પોતાને સારા બનાવી લો સાહેબ,
પોતાને સારા
બનાવી લો સાહેબ,
દુનિયામાંથી એક ખરાબ
માણસ ઓછો થઇ જશે !!
potane sara
banavi lo saheb,
duniya mathi ek kharab
manas ochho thai jashe !!
Gujarati Suvichar
3 years ago
ઘડિયાળ કરતા હોકાયંત્ર વધારે ઉપયોગી
ઘડિયાળ કરતા
હોકાયંત્ર વધારે ઉપયોગી છે,
કારણ કે કેટલો સમય ચાલ્યા
તેના કરતા કઈ દિશામાં ચાલ્યા
એ વધુ મહત્વનું છે.
ghadiyal karata
hokayantr vadhare upayogi chhe,
karan ke ketalo samay chalya
tena karata kai dishama chalya
e vadhu mahatv nu chhe.
Gujarati Suvichar
3 years ago
નિર્ણય એક એવો કઠીન શબ્દ
નિર્ણય એક
એવો કઠીન શબ્દ છે,
જે લેવો પણ કઠીન અને
આપવો પણ કઠીન છે !!
nirnay ek
evo kathin shabd chhe,
je levo pan kathin ane
aapavo pan kathin chhe !!
Gujarati Suvichar
3 years ago
સાચું બોલવાવાળા લોકો, કોઈને સારા
સાચું બોલવાવાળા લોકો,
કોઈને સારા જ નથી લાગતાં !!
sachu bolavavala loko,
koine sara j nathi lagata !!
Gujarati Suvichar
3 years ago
|| કર્મનો સિદ્ધાંત || સારું
|| કર્મનો સિદ્ધાંત ||
સારું કરો કે ખરાબ,
જેવું કરશો એવું અહીંયા જ
ભોગવવું પડશે !!
|| karm no sidhdhant ||
saru karo ke kharab,
jevu karasho evu ahinya j
bhogavavu padashe !!
Gujarati Suvichar
3 years ago
ભગવાન શિવની ભક્તિ જ, આ
ભગવાન શિવની ભક્તિ જ,
આ વિશ્વની અખંડ શક્તિ છે !!
bhagavan shiv ni bhakti j,
aa vishv ni akhand shakti chhe !!
Gujarati Suvichar
3 years ago
સમય ક્યારેય દેખાતો નથી, પણ
સમય ક્યારેય
દેખાતો નથી,
પણ ઘણું બધું
દેખાડી દે છે !!
samay kyarey
dekhato nathi,
pan ghanu badhu
dekhadi de chhe !!
Gujarati Suvichar
3 years ago
ઘણા લોકો જલેબી જેવા હોય
ઘણા લોકો
જલેબી જેવા હોય છે,
પોતે ભલે ગમે એવી ગૂંચવણમાં
હોય પણ સામેવાળાને
મીઠાશ જ આપે છે !!
ghana loko
jalebi jeva hoy chhe,
pote bhale game evi gunchavan ma
hoy pan samevalane
mithash j aape chhe !!
Gujarati Suvichar
3 years ago
જેટલું બની શકે મૌન રહેવું
જેટલું બની શકે
મૌન રહેવું જોઈએ,
કેમ કે સૌથી વધારે ગુના
જીભ જ કરાવે છે !!
jetalu bani shake
maun rahevu joie,
kem ke sauthi vadhare guna
jibh j karave chhe !!
Gujarati Suvichar
3 years ago
કોઈની પાસે રહેવું હોય, તો
કોઈની પાસે રહેવું હોય,
તો થોડું દુર રહેવું જોઈએ !!
koini pase rahevu hoy,
to thodu dur rahevu joie !!
Gujarati Suvichar
3 years ago
